આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને થઈ શકે છે આકસ્મિક લાભ, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) ફાગણ સુદ તેરસ, ચંદ્ર કર્ક રાશીમાં, પુષ્ય નક્ષત્ર, શોભન યોગ, અભિજિત મુહૂર્ત અને રાહુકાળ સમય જાણો. સૂર્ય નારાયણને જળ અર્પણ શુભ.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ સુદ તેરસ છે, જેની સમાપ્તિ સાંજે ૦૭:૦૮ સુધી રહેશે. ચંદ્ર કર્ક રાશીમાં છે (ડ, હ) અને ૦૨ માર્ચ સવારે ૦૭:૫૨ સુધી કર્ક રાશીમાં જ રહેશે, જ્યારે સૂર્ય કુંભ રાશીમાં વિરાજમાન છે. પુષ્ય નક્ષત્ર સવારે ૦૮:૩૫ સુધી રહેશે. શોભન યોગ બપોરે ૦૨:૩૨ સુધી છે અને કૌલવ કરણ સવારે ૦૭:૫૪ સુધી રહેશે.

આજે પંચક તથા વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૭:૦૧ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૩ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૪:૪૫ કલાકે રહેશે અને આજે ચંદ્રાસ્ત નથી. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૮ થી ૦૧:૧૫ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫:૧૨ થી સાંજે ૦૬:૪૨ સુધી રહેશે. આજના દિન વિશેષ તરીકે સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૫ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫થી ૧૨:૫૨
શુભ ૦૨:૧૯થી ૦૩.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૪૩થી ૦૮:૧૪
અમૃત ૦૮:૧૪થી ૦૯:૪૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક મુશ્કેલી દૂર થાય.
  • ભૂતકાળ યાદ આવે.
  • કાર્યમાં બેદરકાર ન બનો.
  • આકસ્મિક કોઈ લાભ થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામનું દબાણ વધે.
  • મહેનત રંગ લાવે.
  • પસંદગીના કાર્ય પૂર્ણ થાય.
  • કામમાંતકેદારી રાખવી.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal) 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વાતમાં સ્પષ્ટતા જાળવી રાખો.
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ખર્ચસમજી-વિચારીને કરો.
  • લોકોની મદદ થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭

  • કર્ક (ડ , હ) :-
  • જીવનની સમસ્યા ઉકેલાય.
  • શેર બજારમાં રોકાણ થાય.
  • સાચી સમજણ મળે.
  • ઉદારતા વધે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • આળસ છોડો.
  • વિરોધનો સામનો કરવો પડે.
  • ધાર્મિક ક્ષેત્રે કાર્ય આગળ વધે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૩

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માયાળુ સ્વભાવ છોડો.
  • કોઈ કામમાં જશન મળે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • કોઈ નાણાકિય મદદ થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • ઘરના બાકી કામ આગળ વધે.
  • દિવસવ્યસ્તજાય.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૮

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોસમી રોગોથી સાવધાન રહો.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
  • કોઈ સમાધાન થાય.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારાથી કોઈ પ્રભાવિત થાય.
  • ખર્ચા પર કાપ મુકવો.
  • કામમાં ચોકસાઈરાખવી.
  • વ્યાપાર નવી દિશામાં આગળ વધે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

  • મકર (ખ, જ) :-
  • મિત્રો સાથે વધુ પડતી દલીલ ટાળો.
  • વધુ પડતા લાગણીશીલ ન થવું.
  • મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
  • ખોટા ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • છુપાવેલું ધન કામમાં આવે.
  • તમારા જ્ઞાનમાં વધારો થાય.
  • રમૂજવૃત્તિ કરવાનું મન થાય.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫