Breaking News/જામનગરના કસ્ટમ અધિકારી નીતિન શર્મા 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACBએ કસ્ટમના ઇન્સ્પેક્ટર ડોક એક્ઝામિનર સહિત બે લોકોને દબોચ્યા, આરોપીએ CBI ની ફરિયાદીની માંગણી પુરી કરવાની અવેજમાં માંગી હતી લાંચ
Breaking News/જામનગર કસ્ટમ ના સુપ્રીટેન્ડેન્ટ નિતીન શર્મા અને તેના અંગત માણસ સુભાષ શર્માની સીબીઆઈ દ્વારા ધરપકડ, સુપ્રી.ના ઘરે સર્ચ દરમિયાન 9.50 લાખ રોકડ મળી આવી
Breaking News/પંચમહાલ: હાલોલમાં ચંદ્રપુરા GIDCમાં આગ, જંતુનાશક દવા બનાવતી ખાનગી કંપનીમાં આગ, હાલોલ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ
Breaking News/ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું નિવેદન, અઢી વર્ષ માટે ભાજપમાં નો-રિપીટ થિયરી, કોર્પોરેશન, પાલિકાની ચૂંટણી માટે મોટો નિર્ણય, મેયર, ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટી પદ માટે નિર્ણય, ”નવા કોર્પોરેટરો, નગર સેવકોને મળશે તક”, ”જનરલ બેઠક પર જનરલ ઉમેદવારોને તક અપાશે