Breaking News/આણંદ: બોરસદ સબ જેલમાં 4 કેદી ફરાર કેસમાં જીલ્લા પોલીસ વડાએ 4 સબ જેલમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ
Breaking News/CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો, બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈમાં ચાલી રહી હતી સારવાર, તબિયતમાં સુધારો થતાં મુંબઈથી અમદાવાદ લાવવામાં આવશે, રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલ ઘરે પરત ફરશે, આજે મોડી સાંજ સુધીમાં અનુજ પટેલ ઘરે પહોંચશે, ઘરે જતા પહેલા અડાલજ ત્રિમંદિરમાં CM દર્શન કરશે
Breaking News/ગુજરાતના 14 જિલ્લામાં ખેડૂતોને 10 કલાક વીજળી મળશે, બાકીના જિલ્લામાં 5 સપ્ટેમ્બરથી અપાશે
Breaking News/મહીસાગરમાં ભાઈ બહેનના સબંધને કલંકિત કરતો કિસ્સો, સગી બહેન સાથે ભાઈએ દુષ્કર્મ કરતા મચી ચકચાર
Breaking News/MSME ઉદ્યોગને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, MSME એક્ટ અંતર્ગત રાજ્યમાં MSEFC અને અરજીઓના નિરાકરણ માટે રિજીયોનલ કાઉન્સિલની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં કરાશે સ્થાપના
Breaking News/સુરેન્દ્રનગર: રક્ષાબંધનના દિવસે જ ઢાંકી ગામ નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત, રક્ષાબંધનના દિવસે જ 4 બહેનોએ 2 ભાઈઓની છત્ર છાયા ગુમાવી
Breaking News/સુરતના 200થી વધુ વેપારીઓને ITની નોટિસ, શ્રી કુબેર ટેક્સ્ટાઇલ વર્લ્ડ માર્કેટના વેપારીઓને નોટિસ, દુકાનની ખરીદી રોકડમાં ચુકવાયેલ હોવાને લીધે તપાસ, છેલ્લા છ વર્ષના આર્થિક હિસાબોની માંગી માહિતી, રોકડથી દુકાન ખરીદનાર સામે 175 કરોડ વસૂલવા ITની તજવીજ
Breaking News/કચ્છ બોર્ડર પર સંદિગ્ધ વ્યક્તિની અટકાયત,… ગુજરાત IBએ શંકાસ્પદ ગતિવિધિ કરતા પકડ્યો,… શખ્સ તમિલનાડુનો હોવાનું આવ્યું સામે
Breaking News/આજે અવકાશમાં જોવા મળશે સુપર બ્લૂ મૂન,… 30 ઓગસ્ટ, એટલે કે આજનો ચંદ્ર ખૂબ જ ખાસ,… આજે ફુલ મૂન, સુપર મૂન અને બ્લૂ મૂન ત્રણેય એકસાથે