Breaking News/રક્ષાબંધન નિમિત્તે AMCએ આપી બહેનોને ભેટ, 30 ઓગસ્ટના રોજ બહેનોને વિનામૂલ્યે AMTSની મુસાફરીનો મળશે લાભ
Breaking News/ચંદ્રયાન-3 લઈને સૌથી મોટા સમાચાર, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પુરાવા મળ્યા: ISRO, હાઈડ્રોજનની હાજરી અંગે તપાસ યથાવત: ISRO, એલ્યુમિનિયમ, સલ્ફર, કેલ્શિયમની હાજરી મળી, આયર્ન, ક્રોમિયમ અને ટાઇટેનિયમની હાજરી મળી, મેંગેનીઝ અને સિલિકોનની હાજરી પણ મળી આવી
Breaking News/ફિક્સ પેના વિવાદ અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઇનું નિવેદન,… હાલ આ અંગે કોઈ વિચારણા નથી,..અમારી સમક્ષ રજૂઆત આવે પછી યોગ્ય નિર્ણય લઈશું
Breaking News/અમદાવાદ: પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ, યુવતીને લગ્નની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ, દુષ્કર્મ બાદ ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ, ભુજના દયાપર પો. મથકના પો. કર્મી મહેન્દ્ર ચાવડા સામે ફરિયાદ, યુવતીના ભાઈને પણ શખ્સે ધમકી આપવાનો આરોપ, બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
Breaking News/ગર્ભપાતને લઇને ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય, દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી
Breaking News/અમદાવાદ: સોશિયલ મીડિયા પર મિત્રતા ભારે પડી, જીગ્નેશ રાઠોડ નામના શખ્સે પરિણીતાને ધમકી આપી આચર્યું, વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો શખ્સ, 1.50 લાખ રોકડ અને 5 લાખના દાગીના પડાવ્યાનો આરોપ
Breaking News/અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 126 વિશાળ LED સ્ક્રીન પર દર્શાવાશે ચંદ્ર પરનું સોફ્ટ લેન્ડિંગ
Breaking News/અમદાવાદઃ નરોડાના યુવક કુશ પટેલનો લંડન બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત, આપઘાતનું પ્રાથમિક કારણ આર્થિક સંકડામણ
Breaking News/આણંદ સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવી હનીટ્રેપ કેસ: નાયબ મામલતદાર જે.ડી.પટેલના ચાર એજન્ટ બિનખેતીની ફાઇલોનો કરતા હતા વહીવટ, અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ, મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સો હતા સંપર્કમાં, જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને આપતો હતો પ્રાયોરિટી
Breaking News/આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીની હનીટ્રેપનો મામલો, એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસના PA ગૌતમ ચૌધરી બનશે સરકારી સાક્ષી, પોલીસ દ્વારા CRPC 164 મુજબ નિવેદન નોંધાવવા માટે થઇ અરજી