Breaking News/અમદાવા RTOમાં ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક રહેશે બંધ, ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ થશે પૂર્વવર્ત
Breaking News/1998 બેચના છે IPS અધિકારી પિયુષ પટેલની BSF ના IG તરીકે નિમણુંક, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને લખ્યો પત્ર, થોડા સમય પહેલા ADGP, સુરત રેન્જ તરીકે થઇ હતી બદલી
Breaking News/અમદાવાદ સાયબર ક્રાઈમે CMOના નકલી અધિકારીની ઓળખ આપી રૌફ જમાવતા ખ્સની કરી ધરપકડ, કામની ભલામણને માટે અધિકારીઓને ફોન કરતો હતો, અધિકારીઓને બદલી કરાવી દેવાની આપતો હતો ધમકી
Breaking News/અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અંદાજે 2 કરોડનું 2 કિલો MD ડ્રગ્સ સાથે ગીતા મંદિર ખાતેથી આરોપીની કરી ધરપકડ, કેટલાય આરોપીઓની સંડોવણીની શંકા
Breaking News/ગુજરાત પોલીસના 6 અધિકારીઓને પોલીસ મેડલ સન્માનિત, ગુન્હાઓની શ્રેષ્ઠ પોલીસ તપાસ કરનાર અધિકારીઓને એવોર્ડ, એકલન્સ ઈન પોલીસ ઇન્વેસ્ટીગેશન 2023 માટે પસંદગી, ગુજરાતના 6 પોલીસ અધિકારીઓની થઈ પસંદગી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ 6 અધિકારીઓના નામ કર્યુ જાહેર
Breaking News/ગુજરાત સરકારના એક પોલીસ અધિકારીને મળ્યો સેવાચંદ્રક, SPGમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે નીરવ ભટ્ટ, દિલ્હીમાં ફરજ બજાવતા નીરવ ભટ્ટ છે ગુજરાતના અધિકારી, સિનિયર સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે નીરવ ભટ્ટ, ગુજરાત પોલીસના વધુ એક અધિકારીને પ્રાપ્ત થયો પ્રશંસનીય સેવા મેડલ
Breaking News/સુરતમાં બ્રીજ પર બેસવા પૂજાપો અને કચરો નાખવા, જોખમી રીતે રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુદ્દે સ્થાયી સમિતિમાં રજુઆત
Breaking News/અમદાવાદ: વેજલપુરના સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણા ઘરેથી 58.28 લાખ રુપિયા રોકડા, દારુની સીલબંધ 12 નંગ બોટલો મળી આવી, પ્રોહિબિશન અને અન્ય કલમ હેઠળ બીજો ગુનો દાખલ
Breaking News/રાજકોટઃ ગોંડલની સબ જેલમાં બે કેદીઓએ એસીડ પીતા ચકચાર, બે-બે કેદીઓ દ્વારા એસિડ પીવાની ઘટનાને પગલે સવાલો ઉઠયા, કેદીઓ સુધી એસીડ પહોચ્યું કઈ રીતે..? તે તપાસનો વિષય