Breaking News/ રાજકોટઃ ગોંડલની સબ જેલમાં બે કેદીઓએ એસીડ પીતા ચકચાર, બે-બે કેદીઓ દ્વારા એસિડ પીવાની ઘટનાને પગલે સવાલો ઉઠયા, કેદીઓ સુધી એસીડ પહોચ્યું કઈ રીતે..? તે તપાસનો વિષય

Breaking News