Gujarat/આણંદમાં હની ટ્રેપનો કિસ્સો આવ્યો સામે, 53 વર્ષીય આધેડ સાથે હની ટ્રેપ થતા ચકચાર, ફ્રેન્ડશીપ એપ દ્વારા આધેડને ફસાવ્યો, કરમસદ રોડ પર બોલાવ્યો હતા આધેડને
Gujarat/ડૉ.કુબેરભાઈ ડીંડોર અનોખા અંદાજમાં, મંત્રી આદિવાસી પરિવેસમાં નૃત્ય કરતા દેખાયા, દ્રોપદી મૂર્મુજીએ શપથ ગ્રહણ કરતા ઉજવણી કરાઇ હતી, સંતરામપુરમાં ટાઉનહોલ ખાતે ઉજવણી કરાઇ હતી
Gujarat/અરવલ્લીઃ બાયડમાં કેટલાક તત્વોનો આંતક, લોખંડની પાઇપો લઈ બે જૂથો સામસામે, બાયડમાં પોલીસ સ્ટેશન પાસે મારામારી, બે જૂથો પાઈપો લઈ સામ સામે
Gujarat/બોટાદઃ બરવાળાના રોજીદ ગામે લઠ્ઠાકાંડ, બરવાળાના નભોઈ ગામેથી દેશી દારૂ પીવાયો હતો, દારૂ પીધા બાદ 10 થી વધુ લોકોની તબિયત બગડી, એકનું સારવાર દરમિયાન ભાવનગરમાં થયું મોત
Gujarat/વડોદરાઃ શહેરના ઢોરોમાં દેખાયો લમ્પી વાયરસના લક્ષણો, કોર્પોરેશનની પાજરાપોળના ઢોરમાં દેખાયો લક્ષણો, ખાસવાડી પાજરાપોળના ઢોરોમાં લક્ષણો દેખાયા, 3 ગાયોમાં શંકાસ્પદ લેમ્પી વાયરસના લક્ષણો દેખાયા
Gujarat/અમદાવાદઃ શહેરમાં કોંગ્રેસનું હલ્લાબોલ, વોટર અને રસ્તા મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ, AMC કચેરી ખાતે કોંગ્રેસનું હલ્લાબોલ, વિપક્ષ નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ હાજર
Gujarat/અમદાવાદઃ 4 લોકોના રહસ્યમય મોતથી તર્ક વિતર્ક, મૃતકોએ ઝેરી લઠ્ઠો પીધો હોવાની આશંકા, બોટાદની નભોઇ ચોકડી પાસેથી નશો કર્યો હતો, બોટાદના રોજિદા ગામના શખ્સની હાલત ગંભીર
Gujarat/સુરતઃ યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, નગર શિક્ષણ સમિતિ ખાતે અનોખો વિરોધ, શિક્ષણ સમિતિને ભાજપનું કાર્યાલય બનાવી દેવાયું, શિક્ષણ સમિતિની કચેરીને ભાજપના બેનર લગાવ્યું
Gujarat/સુરતઃ યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, નગર શિક્ષણ સમિતિ ખાતે અનોખો વિરોધ, શિક્ષણ સમિતિને ભાજપનું કાર્યાલય બનાવી દેવાયું, શિક્ષણ સમિતિની કચેરીને ભાજપના બેનર લગાવ્યું
Gujarat/અમદાવાદઃ વર્ક પરમીટ વિઝા અપાવવા બહાને છેતરપીંડી, ઉડાન હોલી ડેના સંચાલક હર્ષિલ પટેલની ધરપકડ, ખોટા ડોક્યુમેન્ટ બનાવી લોકોને લેતો વિશ્વાસમાં, અંદાજે 3 કરોડથી વધુની છેતરપિંડી આચરી