Gujarat/રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાનું નિવેદન, દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે, સામાન્ય રીતે ચોમાસામાં ઘટાડો નોંધાતો હોઈ છે, રોગચાળા અને વરસાદના કારણે ઘટાડો નોંધાય
Gujarat/રાજકોટઃ પડધરીના જીવાપર ગામમાં લમ્પી વાયરસનો કહેર, છેલ્લા 5 દિવસમાં 10 બળદ અને એક ગાયનું મોત, છેલ્લા બે દિવસમાં 1 ગાય, 1 બળદનું થયું મોત, હજુ 20 થી વધુ બળદ લમપી રોગથી પીડાય છે
Gujarat/વલસાડઃ મહિલા હોમગાર્ડ સાથે અસભ્ય વર્તન મામલો, શહેર પોલીસ દ્વારા યુવાનની કરાઈ ધરપકડ, યુવાને મહિલા હોમગાર્ડ સાથે કરી હતી ગેરવર્તણૂક, પોલીસે દ્વારા ગુનો દાખલ કરી કરાઈ ધરપકડ
Gujarat/સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર મારામારી, એક જ જ્ઞાતિના બે ટોળા વચ્ચે મારામારી, ભુંડ પકડવાની હદને લઈને મારામારી, હાથમાં તલવાર જેવા હથિયારો વડે હુમલો
Gujarat/સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર મારામારીની ઘટના, એક જ જ્ઞાતીના બે ટોળા વચ્ચે મારામારીનો બનાવ, ભુંડ પકડવાની હદને લઈને મારામારી, હાથમાં તલવાર જેવા હથિયારો વડે હુમલો
Gujarat/સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર મારામારીની ઘટના, એક જ જ્ઞાતીના બે ટોળા વચ્ચે મારામારીનો બનાવ, ભુંડ પકડવાની હદને લઈને મારામારી, હાથમાં તલવાર જેવા હથિયારો વડે હુમલો
Gujarat/હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વરસાદની આગાહી, આગામી 5 દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે, આજે વલસાડ,નવસારી,ડાંગ,તાપીમાં વરસાદ પડશે
Gujarat/વડોદરાઃ બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં ભરાયા પાણી, માંડવી સ્થિત બેંકના લોકર રૂમમાં ભરાયા પાણી, વરસાદ બાદ બેંકમાં ભરાયા પાણી, પાણી ભરાતા ખાતેદારોને હાલાકી
Gujarat/મહેસાણાઃ વા.ચેરમેન પદની વરણીમાં બળવાના એંધાણ, દશરથ પટેલ અને કેશુભાઈ પટેલ આમને સામને, ભાજપના મેન્ડેડ વિરુદ્ધ થઈ શકે વરણી, વરણીને લઈ ભડકો થવાના એંધાણ
Gujarat/આણંદના નાપા ગામે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન, બોરસદ ડેપો મેનેજર સામે વિદ્યાર્થીઓનો વિરોધ, ઓછી બસ હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ, ઠસો ઠસ ભરેલી બસો સવારે આવે છે વિદ્યાનગર