Gujarat/આણંદના નાપા ગામે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન, બોરસદ ડેપો મેનેજર સામે વિદ્યાર્થીઓનો વિરોધ, ઓછી બસ હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ, ઠસો ઠસ ભરેલી બસો સવારે આવે છે વિદ્યાનગર, નાપા ગામે 9 જેટલી બસોને વિદ્યાર્થીઓએ રોકી
Gujarat/જૂનાગઢ: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો, ખેડૂત સાથે ગદ્દારી કરનારના વિરોધમાં લાગ્યા બેનરો, ગદ્દારી કરનારે ગામમાં પ્રવેશ કરવો નહીં, વિસાવદર મત વિસ્તારમાં લાગ્યા બેનરો
Gujarat/મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો.ઓ.સહકારી બેંકમાં ચૂંટણી, ચેરમેન અને વા.ચેરમેનની યોજાઈ ચૂંટણી, ચેરમેન પદે વિનોદ પટેલની ફરીવાર વરણી, વા.ચેરમેન પદની વરણીમાં વિવાદ
Gujarat/સુરતના કીમ ગામમાં ચોરીની ઘટના, કીમ પૂર્વ વિસ્તારમાં સાંઈલીલા કોમ્પલેક્ષમાં ચોરી, 4 જેટલી દુકાનોના તાળાં તૂટ્યા, કરિયાણું અને રોકડ રકમની ચોરી કરતા તસ્કરો
Gujarat/નવસારીમાં પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ, નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ, ગુરુકુલ સુપા પાસે આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ, લો લાઇન બ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજ પર ફરી વળ્યા નદીના પાણીનવસારીમાં પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ, નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ, ગુરુકુલ સુપા પાસે આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ, લો લાઇન બ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજ પર ફરી વળ્યા નદીના પાણી
Gujarat/ગાંધીનગર: લમ્પી વાયરસના કેસોને લઈ કેંદ્ર હરકતમા, કેંદ્ર સરકારની 4 અધિકારીઓની ટીમ ગુજરાત પહોચી, આજે ટીમ સુરેંદ્રનગર જીલ્લાની મુલાકાત લેશે, આવતીકાલે જામનગર જિલ્લામાં જશે ટીમ
Gujarat/વલસાડઃ મહિલા હોમગાર્ડ સાથે અસભ્ય વર્તન, અજાણ્યા વાહન ચાલકે કર્યું અસભ્ય વર્તન, વલસાડના રામ રોટી ચોકની ઘટના, મહિલા હોમગાર્ડે સિટી પોસીલ સ્ટે.માં કરી રજૂઆત
Gujarat/ગાંધીનગર: નવી ઈ FIRમા 156 અરજીઓ આવી, પહેલા દિવસે આવેલી તમામ અરજીઓ રજીસ્ટર પણ કરાઈ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ટ્વિટ કરી માહિતી આપી, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ શરુ કરી હતી ઈ એફઆઈઆર
Gujarat/ગાંધીનગર: પશુઓમાં ફેલાયેલા લંપી વાયસરનો મામલો, કૃષિમંત્રી રાઘવજી મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે બેઠક કરશે, રાજ્યમાં લંપી વાયરસથી 12 જિલ્લા પ્રભાવિત, લંપી વાયરસને રોકવા બાબતે હાઇ લેવલ બેઠક થશે
Gujarat/દેવભુમીદ્રારકા: આખલાઓનો આતંક સામે આવ્યો, ધ્વજા ચઢાવવાના સમયે બે આખલા બાખડયા, ભીડ વચ્ચે જ આખલા બાખડતા લોકોમાં નાસભાગ, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ