Gujarat/સુરત:વિયર કમ કોઝવેની સપાટીમાં ફરી વધારો, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સપાટી વધી, ગઈકાલ સાંજથી ઉકાઈડેમ માંથી પાણીનો આઉટફ્લો વધારાયો, હાલ ઉકાઈમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
Gujarat/રાજકોટ: પંચનાથ મંદિર નજીક દુકાનનો સ્લેબ ધરાશાયી, મોબાઈલ એસેસરીઝની દુકાનમાં બની ઘટના, સ્લેબનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ, મોબાઈલ એસેસરીઝની દુકાનમાં બની ઘટના
Gujarat/વરસાદ બાદ વડોદરામાં ઠેર ઠેર રસ્તા ધોવાયા, સાંસદના ઘર નજીકના રોડ પર ખાડા રાજ, રસ્તો ધોવાયો છતાં નથી કરાતું સમારકામ, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દત્તક લીધેલો વિસ્તાર
Gujarat/નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું ટ્વિટ, બધા સાંસદો અને ધારાસભ્યોનો માન્યો આભાર, તમારો મત દેશના કરોડો નાગરિકોના વિશ્વાસની અભિવ્યક્તિ
Gujarat/વડોદરા જીલ્લાનું રાજકારણ ગરમાયુ, મધુ શ્રીવાસ્તવનો પણ ડેરીના સત્તાધીશોની સામે અવાજ, અગાઉ પશુપાલકોને વધુ ભાવ અપાવવાનો નિર્ણય લેવાયો હતો, સત્તાધીશો ગ્રાંટ ભંગારના ભાવે વેંહચે છે
Gujarat/રાજકોટઃ ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળ્યો, ગળાના ભાગે બ્લેડના ચેકા માર્યાના નિશાન, ગ્રીનલેન્ડ ચોકડી પાસે બસમાંથી મળ્યો મૃતદેહ, સમગ્ર મામલે પોલીસે હાથધરી તપાસ
Gujarat/ફી મુદ્દે ખાનગી સ્કુલના સંચાલકોની દાદાગીરી, વડોદરાના ગુરુકુળ વિદ્યાલયની વિદ્યાર્થીઓને નોટિસ, નોટિસ આપી ફી ભરવા કરાયું ફરમાન, ફી નહી ભરનાર વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ લેવાશે જમા
Gujarat/રાજકોટ-લમ્પી વાયરસને લઇને પશુપાલકોમાં ચિંતા, બે પશુઓના મોતની તંત્રએ સત્તાવાર જાહેરાત કરી, રાજકોટના 11 તાલુકામાં ફેલાયો છે લમ્પી વાયરસ, કુલ 66 ગામોમાં 569 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો, હાલમાં 28 હજારથી વધારે પશુઓને રસીકરણ કરાયું
Gujarat/જામનગરઃ કારમાં દારૂની મહેફિલ, શહેરના મંગલબાગ વિસ્તારની ઘટના, બેફામ વાણીનો ઉપયોગ કરતા પોલીસને કરાઈ જાણ, પોલીસ પહોંચતા કારમાં બેસેલા 2 શખ્સો ફરાર
Gujarat/ધરોઈ ડેમની જળ સપાટી 598.61 ફૂટ થઈ, ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ, ડેમમાં 2,222 ક્યુસેક વરસાદી પાણીની આવક, ડેમમાં હાલનો કુલ પાણીનો જથ્થો 32.08% થયો