Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જામનગરમાં જાહેર રસ્તા પર પત્ની-પતિનો ઝઘડો, શહેરના વિભાજી સ્કૂલ નજીકની ઘટજામનગરમાં જાહેર રસ્તા પર પત્ની-પતિનો ઝઘડો, શહેરના વિભાજી સ્કૂલ નજીકની ઘટના, પતિ-પત્ની જાહેરમાં ઝઘડો કરતા ભારે ચર્ચા

Gujarat/અરવલ્લીઃ ખેતાવાડા નર્સરીના ચોકીદાર પર હુમલો, માલપુરના ટુણાદરની ઘટના, નર્સરીમાં કામ કરતા મજૂર બાબતે પૂછતા હુમલો, પગમાં લોખંડની પાઇપના માર્યા ફટકા

Gujarat/ભાવનગરઃ વૈભવ જોશીને હોદ્દા પરથી કરાયો દૂર, બિન સચિવાલયની પરીક્ષાને લઈ વીડિયો આવ્યો હતો સામે, ઉમેદવારો પાસેથી રૂપિયા લીધા હોવાનો વીડિયો, સમગ્ર મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચતા કાર્યવાહી

Gujarat/રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા, દ્વારકા, જામનગર અને કચ્છમાં પડી શકે અતિ ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે ભારે વરસાદ

Gujarat/વડોદરામાં સતત વધી રહ્યો છે વાઇરલનો વાવર, દરરોજ 5 હજારથી વધુ દર્દીઓ જઈ રહ્યા છે હોસ્પિટલ, પાણી મચ્છરજન્ય રોગચાળામાં થઈ રહ્યો છે વધારો, મેલેરીયાના 5 દિવસમાં 6 હજારથી વધુ કરાયા ટેસ્ટ

Gujarat/સુરેન્દ્રનગર: લીંબડીમાં ભર ચોમાસે બે દિવસ પાણી કાપ, આજે અને આવતીકાલે એમ બે દિવસ પાણી કાપ, નવી મશીનરી મુકવાની હોવાથી પાણી કાપ, 27 જુલાઇથી પાણી વિતરણ રાબેતા મુજબ અપાશે

Gujarat/સુરતમાં સ્વતંત્રા દિવસ પર ભવ્ય ઉજવણીની તૈયારી, શહેરમાં 6 લાખ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો ટાર્ગેટ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ, હર ઘર તિરંગા કાર્યક્રમનું કરાશે આયોજન

Gujarat/રવિવારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 33 જિલ્લાના 231 તાલુકામાં વરસાદ, થરાદમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ, લાખણીમાં 4 ઈંચ, કઠલાલમાં 3.5 ઈંચ વરસાદ, સુઈગામમાં 3.5 ઈંચ વરસાદ

Gujarat/સુરત: વરસાદમાં શહેરના રસ્તાની હાલત ચિથરેહાલ, કેટલાંક માર્ગો તો એવા છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા, એક સપ્તાહ થઇ ગયો હોવા છતાં કોઇ કામગીરી નહી, રોડ સરખા કરવાની કામગીરી ન થતાં લોકોમાં રોષ

Not Set/સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ દ્રૌપદી મુર્મૂએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ, 21 તોપોની અપાઈ સલામી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy