Gujarat/
રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા, દ્વારકા, જામનગર અને કચ્છમાં પડી શકે અતિ ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે ભારે વરસાદ
