Gujarat/
રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાનું નિવેદન, દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે, સામાન્ય રીતે ચોમાસામાં ઘટાડો નોંધાતો હોઈ છે, રોગચાળા અને વરસાદના કારણે ઘટાડો નોંધાય
