Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/કોરોનાની ત્રીજી લહેર અંગે રાહતના સમચાર, બાળકોના માતા-પિતાએ ડરવાની જરૂર નથી, AIIMSના નિર્દેશક ડૉ.રણદીપ ગુલેરિયાનું નિવેદન, ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત નહીં કરે:ગુલેરિયા, બીજી લહેરમાં બાળકોમાં ચેપ ઓછો જોવા મળ્યો

India/કોરોના સંક્રમિત મિલ્ખાસિંહની તબિયત લથડી, ચંદીગઢના મોહાલી ખાતે હોસ્પિટલમાં ખસેડાયા, 91 વર્ષીય એથ્લેટ મિલ્ખાસિંહ ફ્લાઇંગ શીખથી વિખ્યાત, થોડા દિવસ પહેલાં કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, એથ્લેટ મિલ્ખાસિંહ હોમ આઇસોલેટ થયા હતા

India/દેશમાં બેંકો સાથે 5 લાખ કરોડના ફ્રોડ, બેંકો સાથે લોનના નામે ફ્રોડની ઘટના વધી, 45,613 કેસ નોંધાયા RTI હેઠળ ઘટસ્ફોટ, 90 નાણા સંસ્થાઓ છેતરપિંડીનો ભોગ બની, સૌથી વધુ SBI સાથે 78072 કરોડ રૂપિયાનું ફ્રોડ, બીજા ક્રમે PNB સાથે 39733 કરોડની છેતરપિંડી, RBIના આંકડા મુજબ 4.92 લાખ કરોડની છેતરપિંડી

India/બંગાળની ખાડીમાં યાસ ચક્રવાતનું તોળાતું સંકટ, આવતીકાલે ચક્રવાત બંગાળ-ઓડિશાને ઘમરોળશે, બંગાળ, ઓડિસા, આંધ્રમાંથી લોકોનું કરાયું સ્થળાંતર, 5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, નૌસેનાના 4 અને વાયુસેનાના 11 વિમાન તૈનાત, 25 હેલિકોપ્ટર અને NDRFની 149 ટીમ રહેશે તૈનાત, બંગાળ, ઓડિસા, આંધ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત,

National/દેશમાં સેકન્ડ વેવના વળતા પાણી,40 દિવસે નવા કેસ બે લાખ નીચે,રિકવરી-નવા કેસ વચ્ચે મોટું અંતર,24 કલાકમાં સવા ત્રણ લાખ રિકવર,દેશમાં કુલ રિકવરી 2.40 કરોડ,એક્ટિવ કેસનો આંક 26 લાખ નીચે

Gujarat/વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાત ફરી પ્રથમ ક્રમે,દેશના કુલ વિદેશી રોકાણમાંથી ગુજરાતમાં 37 ટકા રોકાણ,આજે ગુજરાતમાં 98,745 યુવાનોને રસી અપાઈ,18 થી 44 ની વયજૂથ માટે સરકારે ખરીદ્યા 16 લાખ ડોઝ,રજિસ્ટ્રેશન વિના રસીકરણના સમાચારથી રાજકોટમાં ધસારો,ગુજરાતમાં નવા 3,187 કેસ, 45 ના મોત,જામનગરમાં જન્મ-મરણના દાખલ મુદ્દે માથાકૂટ,માસ પ્રમોશનથી વડોદરાની MS યુનિ.ના વિદ્યાર્થી નારાજ,સુરત કોર્પો.એ 500 કરોડના પ્લોટ વેંચવા કાઢતા વિવાદ,અમદાવાદમાં સેક્સ રેકેડની આડમાં ચીટિંગ કૌભાંડ

Gujarat/રાજ્યમાં આજે 3,187 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 9305 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 45 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 68,971 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 7,91,657

Gujarat/રસીકરણ માટે એપ પર રજિસ્ટ્રેશન જરૂરી,વેબસાઇટ કે એપ પર રજિસ્ટ્રેશન જરૂરી,રાજ્ય સરકાર દ્વારા કરાઇ સ્પષ્ટતા,18થી ઉપરની વયનાને રસી મુદ્દે સ્પષ્ટતા

Gujarat/રજિસ્ટ્રેશન વગર રસીકરણને લઈને રા.સરકારની સ્પષ્ટતા, રાજ્યમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પ્રમાણે જ અપાશે રસી, એપ દ્વારા અથવા વેબસાઈટ પર રજિસ્ટ્રેશન જરૂરી, 18થી ઉપરની વયનાને રસી મુદ્દે સ્પષ્ટતા

National/બિહારમાં 1 જુન સુધી લોકડાઉન લંબાવાયું, એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું, સીએમ નીતિશ કુમારે કરી જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy