Gujarat/મ્યુકર માઈકોસિસના ઈન્જેકશનને લઈને રાહતના સમાચાર, હવે પૂરતા પ્રમાણમાં મળશે ઈન્જેક્શન, એમફોટેરેસન બી ઇન્જેક્શન સહેલાઈથી મળશે, સિવિલ હોસ્પિટલ માંથી મળશે ઇન્જેક્શન, 240 રૂપિયાના દરે મળશે ઇન્જેક્શન
Gujarat/ગોંડલ ના. બેંકના ચેરમેન -વાઈસ ચેરમેનની નિમણૂંક, ચેરમેન તરીકે અશોક પીપળીયાની નિમણૂંક, વાઈસ ચેરમેન તરીકે પ્રહલાદ પારેખની નિમણૂંક
Gujarat/ગુજરાત-રાજસ્થાનને જોડતી છાપરી બોર્ડર સીલ, 8 જુન સુધી મુસાફરોની અવર-જવર પર પ્રતિબંધ, રાજસ્થાનમાં લોકડાઉન લંબાવાતા બોર્ડર સીલ, 24 મે થી ખુલનાર બોર્ડર હવે 15 દિવસ સુધી રહેશે સીલ, મુસાફરોને પ્રવેશ માટે RT-PCR રિપોર્ટ આપવો જરૂરી
Gujarat/અમદાવાદમાં મ્યુકોર.ના 625 દર્દીઓ નોંધાયા, હોસ્પિટલમાં 210 દર્દીઓની સર્જરી કરાઈ, સિવિલ હોસ્પિટલમાં હાલ 385 દર્દીઓ દાખલ, 120 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઇટિંગમાં, સિવિલ હોસ્પિટલમાં 5 ઓપરેશન થિયેટર કાર્યરત
Gujarat/અરવલ્લી ભિલોડામાં પોલીસ પર હુમલાનો મામલો , પોલીસે નવા વસવાટ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું , પથ્થરમારો કરનાર ફરાર આરોપીઓ ઝડપવા કાર્યવાહી , ૩ DYSP સહીત પોલીસ કાફલો ઉતારી દેવાયો , રાત્રે સગાઇની બબાલમાં પોલીસ પર કરાયો હતો હુમલો , 50 લોકો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ
Gujarat/અરવલ્લીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ફરી શરૂ , કોરોના સંક્ર્મણ વધતા મોકૂફ કરાઈ હતી ખરીદી , ટેકાના ૩૯૫ રૂપિયે મણના ભાવે મહિના બાદ ખરીદી શરૂ , જિલ્લાના કેન્દ્રો પર 5-5 ખેડૂતોને બોલાવાયા
Gujarat/સુરતના સલાબતપુરામાં પોલીસ પર હુમલો , બુટલેગર અને તેના સાથીઓએ કર્યો હુમલો , રાત્રિ કરફ્યૂ સમયે પસાર થતાં અટકાવતા હુમલો,, તલવારના વારથી પોલીસની ફાયબર સ્ટીકના બે ટુકડા , ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલમાં ખસેડાયા
Gujarat/વડોદરાની MS યુનિ.નાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, રસ્તા પર શાકભાજી વેચી વિદ્યાર્થીઓની ગાંધીગીરી, પ્રમોશન આપવાને બદલે પરીક્ષા લેવા વિદ્યાર્થીઓની માંગ, પ્રમોશનને કારણે ભવિષ્યમાં નોકરી નહીં મળવાની ચિંતા, એકસ્ટરનલ પરીક્ષા ઓનલાઇન લેવા વિદ્યાર્થીઓની માંગ, શાકભાજી વેચી વિદ્યાર્થીઓનો પ્રતિકાત્મક વિરોધ, સેમેસ્ટર 2, 4 અને 6 માં પ્રમોશનનો યુનિ.નો નિર્ણય, યુનિ.સત્તાધીશોનાં નિર્ણયથી વિદ્યાર્થીઓ નારાજ
Gujarat/અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, નડિયાદ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત , ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે નિપજ્યું મોત , અન્ય બે વ્યક્તિઓને પહોંચી ગંભીર ઇજા , ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડાયા
Gujarat/પંચમહાલમાં લગ્નનો વીડિયો વાયરલ થતાં વિવાદ, ગોધરા તાલુકામાં લગ્નમાં નિયમોની ઐસી કી તૈસી, રાત્રે વરઘોડામાં કોવિડ ગાઇડલાઇનનાં ધજાગરા, જુની ધરી ગામમાં લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ , માસ્ક અને સો.ડિસ્ટન્સનાં નિયમોનું ઉલ્લંઘન, મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ઉમટી પડયા, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું