Gujarat/ભાવનગર માર્કેટિંગ યાર્ડ આજથી ફરી શરૂ , ખેડૂતોને કોરોનાની ગાઈડ લાનનું કરવુ પડશે પાલન, કોરોના સંક્રમણ વધતા યોર્ડમાં હરાજી કરાઈ હતી બંધ
Gujarat/કોરોનાકાળમાં બાળકોને શિક્ષણ આપવાની ઘટના, જસદણની આલ્ફા નવોદય સ્કુલમાં જાહેરનામાનો ભંગ, 555 જેટલાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો આરોપ, સ્થાનિક તંત્ર દ્વારા કરાઇ તપાસની કાર્યવાહી, સંચાલક જયસુખ સંખારવા વિરુદ્ધ નોંધાયો ગુનો, જસદણ પો.મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
Gujarat/દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, 20 દિવસમાં 12 વખત થયો ભાવવધારો, 12 વખત કુલ 2.81 રૂ. પેટ્રોલ મોંઘુ થયુ, ડીઝલ 3.34 રૂ.મોંઘુ થયું, કોમનમેનને મોંઘવારીનો માર, મુંબઇમાં પેટ્રોલ 100રૂ.પ્રતિ લિટરે પહોંચ્યું, રાજસ્થાનનાં શ્રીનગરમાં પેટ્રોલ રૂ.104.18 પ્રતિ લિટર
Gujarat/ઉના નવાબંદર જુથ અથડામણનો મામલો, નવા બંદર PSI કેતન પરમારે નોંધાવી ફરિયાદ , 1500 થી 2000ના ટોળા વિરુદ્ધ નોંધાયો ગુનો , ફરજમાં રૂકાવટ સહિતની કલમો અન્વયે નોંધાયો ગુનો , તોફાની ટોળાએ પોલીસ પર કર્યો હતો હુમલો, SP, PSI સહિત 7 પોલીસકર્મી થયા હતા ઘાયલ , પોલીસે ફાયરીંગ અને ટીયરગેસના સેલ છોડ્યા હતા
Gujarat/સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ, 2 વર્ષ પછી પણ આરોપી સામે ચાર્જફ્રેમ ન થઈ, ટ્રાયલ શરૂ થતાં હજુ મહિનાઓ નીકળશે, 14માંથી હાલ 9 આરોપીઓ જામીન ઉપર મુક્ત, કોરોનાને કારણે ચાર્જફ્રેમ કરવામાં મોડું થઈ રહ્યું છે, બાળકોને ન્યાય અપાવવા વાલીઓ દિવસ રાત એક કરી રહ્યા છે
Rajsthan/ગુજરાતથી રાજસ્થાન જવા માટે નેગેટિવ રિપોર્ટ જરૂરી, ગુજરાતથી રાજસ્થાન જતાં યાત્રી માટે સમાચાર, રાજસ્થાન જતાં યાત્રીએ બતાડવો પડશે ટેસ્ટ રિપોર્ટ, RTPCR ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે, 72 કલાક જૂનો RTPCR નેગે.રિપોર્ટ બતાડવો પડશે, રિપોર્ટ નહીં અપાય તો 15 દિવસ કવોરોન્ટાઇન કરાશે
India/દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, 20 દિવસમાં 12 વખત થયો ભાવવધારો, 12 વખત કુલ 2.81 રૂ. પેટ્રોલ મોંઘુ થયુ ડીઝલ 3.34 રૂ.મોંઘુ થયું, કોમનમેનને મોંઘવારીનો માર, મુંબઇમાં પેટ્રોલ 100રૂ.પ્રતિ લિટરે પહોંચ્યું, રાજસ્થાનનાં શ્રીનગરમાં પેટ્રોલ રૂ.104.18 પ્રતિ લિટર
Gujarat/મ્યુકોરમાઇકોસિસ સામે લડવા ગુજ.સરકાર સજ્જ, મ્યુકોરમાઇકોસિસનો ઇન્જે.નો જથ્થો ગુજરાત આવ્યો, મુખ્યમંત્રી રૂપાણીએ સત્તાવાર જાણકારી આપી, જનરલ હોસ્પિ,મ્યુનિ.કોર્પો.સંચાલિત હોસ્પિટલોને ફાળવાશે, મ્યુકોરમાઇકોસિસનાં 20,700 ઇન્જેકશન ફાળવાયા, એમ્ફોટેરિસીન-બી ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે, આરોગ્ય વિભાગનાં દિશાનિર્દેશ મુજબ થશે ફાળવણી, કોરોનાની જેમ મ્યુકોર.સામે પણ ગુજરાત મેળવશે સફળતા, રાજ્ય સહિત સમગ્ર દેશમાં મ્યુકર.નાં કેસો વધ્યાં, ગુજરાતમાં દર્દીઓ માટે સરકારી હોસ્પિ.માં વોર્ડ શરૂ કરાયા
India/દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદનું નામ, વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ દેશમાં 7માં ક્રમાંકે, અમદાવાદ એરપોર્ટ પર 36.42 લાખ મુસાફરો નોંધાયા, વર્ષ 2019-2020ની સરખામણીમાં ઓછા મુસાફરો, ગત વર્ષ કરતાં 68.10 ટકા મુસાફરોમાં થયો ઘટાડો
India/યાસ વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ પર, 26મીએ બંગાળ-ઓડિશા પર ત્રાટકશે, પ્રભાવિત ક્ષેત્રોમાં NDRFની 65 ટીમો તૈનાત કરાઇ, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન, તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની વકી, PM મોદીએ તંત્રની તૈયારીઓની કરી હતી સમીક્ષા