Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થઈ સક્રિય, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

Gujarat/વલસાડઃ મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમમાં 50 હજાર ક્યુસેક પાણીની આવક, ડેમના 5 દરવાજા બે-બે મીટર ખોલાયા, કપરાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

Gujarat/માઉન્ટ આબુમાં નોંધાયો વરસાદ, ઝાપટા બાદ લોકો માઉન્ટની મજા લેતા નજરે, વરસાદ નોંધાતા માઉન્ટ આબુના સર્જાયા રમણીય દ્રષ્યો

Gujarat/વડોદરામાં ઉજવાયો કારગિલ દિવસ, રિલાયન્સ મોલ ખાતે કરાઇ ખાસ ઉજવણી, કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના યોદ્ધાઓનું કરાયુ સન્માન, ખાસ લેઝર શોનું પણ કરાયું આયોજન

Gujarat/કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ, ગાંધીધામ,કંડલા,ગળપાદરમાં વરસાદ, આદિપુર,અંજાર સહિતના વિસ્તારમાં વરસાદ, નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Gujarat/વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક, ડેમમાં 50 હજાર ક્યૂસેક પાણીની આવક, ડેમના 5 દરવાજા 2 મીટર ખોલાયા, ડેમના કેચમેન્ટ વિસ્તાર કપરાડમાં 6 ઇંચથી વધુ વરસાદ

Gujarat/ધરોઈ ડેમની જળ સપાટી 598.32 ફૂટ થઈ, ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ, ધરોઈ ડેમમાં 2,222 ક્યુસેક પાણીની આવક

Gujarat/ઉકાઇ ડેમમાં 1,07,047 ક્યુસેક પાણીની આવક, ઉકાઇ ડેમની હાલની જળસપાટી 333.97 ફૂટ, ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ, ડેમમાંથી 1,21,668 ક્યુસેક પાણી તાપીમાં છોડાયુ

Gujarat/8 કલાકમાં 187 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 6 ઈંચ, લાખણી અને સુઈગામમાં 3.5 ઈંચ વરસાદ

Gujarat/બનાસકાંઠાના વાવ તાલુકામાં ભારે વરસાદ, ખેતરો ફેરવાયા બેટમાં, ભાચલી ગામના ખેતરોમાં ભરાયા પાણી, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો બન્યા ચિંતિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy