Gujarat/ડાંગ જિલ્લામાં સર્જાયા આહ્લાદક દ્રશ્યો, કુરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, સૌંદર્યને માણવા પ્રવાસીઓમાં વધારો, ગીરા ધોધ બન્યો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર
Gujarat/સુરતના માંગરોળમાં વરસાદી માહોલ, તાલુકાના અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/નવસારી: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર વધ્યો, કબીલપોર પાસેની વસંત વિહાર સોસાયટીની ઘટના, મોપેડ ચાલક મહિલા અચનાક દોડેલી ગાયના અડફેટે આવી, ગાય ગલી માંથી દોડતું આવતા મહિલા સાથે અથડાઇ, સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ
Gujarat/વડોદરાઃ કમાટીબાગની જોયટ્રેન ફરીથી શરુ, ઇજારદારે રૂ.31 લાખ કરાવ્યા જમા, રેવન્યૂ શેરિંગના નાણાં પાલિકાને ચૂકવવાના હતા બાકી, પાલિકાને 70 લાખ ચૂકવવાના હતા બાકી
Gujarat/બનાસકાંઠા:વાવમાં ઢીચાણ સમા ભરાયા પાણી, ભાભર, દિયોદરમાં પણ વરસાદી પાણી, વાવના તીર્થ ગામમાં સબ સ્ટેશનમાં ભરાયા પાણી, સબ સ્ટેશનમાં પાણી ભરાતા કર્મીઓ મુશ્કેલીમાં
Gujarat/અમદાવાદ:શહેરમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ, શહેરના અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ, કેટલાક વિસ્તારોમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા, એસજી હાઇવે પર જામ્યો વરસાદી માહોલ
Gujarat/કચ્છમાં જામ્યો વરસાદી માહોલ, રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ખેંગારપર, સુવઈમાં વરસાદ જામ્યો, ગવરીપર, રામવાવ વિસ્તારમાં પણ વરસાદ
Gujarat/અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણ કાર્યક્રમ
Gujarat/દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો, આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ કરી, મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં દાખલ, 31 વર્ષીય દર્દીનો મુસાફરીનો ઇતિહાસ નહી
Gujarat/અમદાવાદ:આંબાવાડી મર્ડર મિસ્ટ્રિનો ભેદ ઉકેલાયો, પિતાએ જ પુત્રની કરી હતી હત્યા, દારૂ પીવા બાબતે પિતા અને પુત્ર વચ્ચે થયો હતો ઝગડો, નિલેશ જોશીએ કરી હતી પુત્ર ની હત્યા