Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ:CTMના રાજેશ પાર્ક સોસાયટીમાં ભરાયા પાણી, લોકોએ કોર્પોરેશન અને ભાજપની હાય હાય બોલાવી, નેતાઓ ખરા સમયે થયા ગાયબ, પરિવારો આખી રાત ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા

Gujarat/બનાસકાંઠા:પાલનપુરમાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, સામાન્ય વરસાદમાં હાઇવે પર ભરાયા પાણી, પાલનપુર -અંબાજી હાઇવે થયો પાણી પાણી, ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન

Gujarat/મહેસાણામાં નવા બનેલ રોડ પર પડ્યો મોટો ભૂવો, રાધનપુર ચોકડી થી મોઢેરા ચોકડી પરની ઘટના, નવીન બનેલ અંડર પાસ પાસે જ પડ્યો ભૂવો, એક મહિના અગાઉ જ બન્યો છે નવો રોડ અને અંડર પાસ

Gujarat/પાટણ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ રાધનપુરમાં 6 ઇંચ વરસાદ, રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ભરાયા પાણી, હોસ્પિટલ પટાંગણ માં ઢીંચણ સમાં પાણી ભરાયા

Gujarat/સુરેન્દ્રનગરના લખતર પંથકમાં મેધરાજા ઓળઘોળ, લખતરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, નદી વહી જતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ

Gujarat/અરવલ્લીઃ ભિલોડાનો સુનસર ધોધ જીવંત બન્યો, સીઝનમાં પ્રથમવાર ધોધ સંપૂર્ણ છલકાયો, સુનસર ગામ પાસે આવેલ ધોધ પર સહેલાણીઓ ઉમટ્યા, ધરતીમાતા મંદિર પાસે આવેલો છે વિશાળ ધોધ

Gujarat/વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, વાપીમાં સૌથી વધુ 7.5 ઈંચ વરસાદ, 7.5 ઈંચ વરસાદથી અંડરપાસમાં ભરાયા પાણી, ઈસ્ટ અને વેસ્ટને જોડાતા અંડરપાસમાં પાણી ભરાયા

Gujarat/સાબરકાંઠા:ઇડરમાં વહેલી સવારથી વરસાદ, ઈડરમાં 24 કલાકમાં 70મીમી વરસાદ નોંધાયો, રોડપર ઠેરઠેર વરસાદી પાણી ભરાયા, રાત્રી દરમ્યાન અઢી ઈંચ વરસાદ વરસ્યો

Gujarat/રાજકોટમાં મેઘરાજાની રિએન્ટ્રી, શહેર, ગ્રામ્ય પંથકમાં સર્વત્ર વરસાદ, યાજ્ઞિક રોડ,રૈયા રોડ,કાલાવડ રોડ પર વરસાદ, રેષકોર્ષ રિંગ રોડ સહીતના વિસ્તારોમાં વરસાદ

Gujarat/રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં પડી શકે અતિ ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના, અમદાવાદમાં પણ આજે સામાન્ય વરસાદની વકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy