Gujarat/અમદાવાદ:શહેરમાં હજી પણ છુટો છવાયો વરસાદ, હાટકેશ્વર,ખોખરા,ગોમતીપુર વિસ્તારો હજી પાણીમાં, કાંકરિયા ગેટ નંબર 3ની દીવાલ તૂટી, ગોમતીપુર પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ
Gujarat/બનાસકાંઠા: સુઇગામમાં મેઘરાજાએ કરી જમાવટ, સુઇગામના અનેક ગામડામાં ધમાકેદાર શરૂઆત, લગભગ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકયો, વરસાદની શરૂઆત થતા વીજળી ગુલ
Gujarat/મહેસાણા: 147 કરોડના અન્ડરપાસમાં પાણી ભરાયા, 3 દિવસ પહેલા જ CMએ કર્યું હતું લોકાર્પણ, અંડર પાસના પાણીમાં ટ્રક ફસાઇ ગઇ, ગેસના બાટલા ભરેલી ટ્રક ફસાઈ
Gujarat/મહેસાણા: શહેર માં અનેક વિસ્તાર જળ-બંબાકાર, મોઢેરા ચોકડી બસ પોર્ટમાં પાણી ઘુસ્યા, નાગલપુર વિસ્તારમાં જળબંબાકાર, મહેસાણા-અમદાવાદ હાઇવે પાણીમાં ગરકાવ
Gujarat/મહેસાણા: જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, મહેસાણા બે કલાકમાં 3 ઇંચ વરસાદ, કડી, જોટાણા બાદ મહેસાણામાં પણ 3 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Gujarat/મહેસાણા: કડીમાં 3 ઈંચ કરતા વધારે વરસાદ, તક્ષક કોમ્પ્લેક્ષના ભોંયરાની દુકાનો પાણીમા ગરકાવ, કોમ્પ્લેક્ષ નીચેની દિવાલ તુટતા પાણી દુકાનમાં ઘુસ્યા, કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે આવી
Gujarat/અમદાવાદમાં મોડી રાતથી વરસાદ ચાલુ, વહેલી સવારથી વરસાદ અવિરત, પૂર્વના અનેક વિસ્તારો થયા પાણી પાણી, એસજી હાઇવે,સરખેજ વિસ્તારોમાં પણ પાણી
Not Set/વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંકીપોક્સ વાયરસને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યો; 80 દેશમાં ફેલાયો મંકીપોક્સ વાયરસ, હાલ ભારતમાં 3 કેસ
Gujarat/પાટણ જિલ્લામાં વરસાદી માહોલ, રાધનપુરમાં મુશળધાર વરસાદ, ઘણા સમયના વિરામબાદ મુશળધાર વરસાદ, રસ્તા પર વહેતા થયા પાણી
Gujarat/બનાસકાંઠાના વાવ પંથકમાં વરસાદી માહોલ, સરહદી વિસ્તારમાં વરસ્યો વરસાદ, ચોથાનેસડા,ચંદનગઢ,રાછેણા સહિતના ગામોમાં વરસાદ, વરસાદ થતાં વાવેતર કરેલ પાકને જીવંત દાન