Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, બોડકદેવ, થલતેજ, બોપલ વિસ્તારમાં વરસાદ, સોલા, પ્રહ્લાદનગર, સરખેજ અને સેટેલાઇટમાં વરસાદ, નરોડા, વસ્ત્રાલ સહિતના પૂર્વના અનેક વિસ્તારમાં વરસાદ

Gujarat/અમરેલીના વડીયામાં વરસાદી માહોલ, પવન સાથે અચાનક વરસ્યો વરસાદ, રસ્તા પર વહેતા થયા પાણી

Gujarat/મહીસાગરઃ જિલ્લા છવાયો વરસાદી માહોલ, લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, સંતરામપુર તેમજ લુણાવાડામાં વરસાદ શરૂ, ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ

Gujarat/અરવલ્લીઃ મેઘરજ તાલુકામાં ભાજપમાં ભડકો, ભૂતિયા ગામે ભાજપના 70 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, પોતાના વિસ્તારમાં વિકાસ કામો ન થતા ભાજપ છોડ્યું, ત્રણ ટર્મથી મેઘરજ-ભિલોડા વિધાનસભા બેઠક કોંગ્રેસની

Gujarat/અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં આગની ઘટના, કોમર્શિયલ બિલ્ડિંગમાં ભભૂકી આગ, સફલ પ્રોફિટર બિલ્ડિંગમાં બીજા માળે આગ, ઇલેક્ટ્રીક શોર્ટસર્કિટથી બંધ ઓફિસમાં આગ

Gujarat/પરણિત યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, ગોંડલના કંટોલિયા ગામની ઘટના, અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન, પોલીસ અને મામલતદાર પહોંચ્યા હોસ્પિટલ

Gujarat/આણંદમાં સહકારી મંડળીની ચૂંટણીને લઈ વિવાદ, વિરસદ દૂઘ ઉત્પાદક મંડળીની ચૂંટણીને લઈ વિવાદ, ચૂંટણીમાં વ્યાપક ગેરરીતિ થયાનો આક્ષેપ, નવી મતદાર યાદીમાં વ્યાપક છબરડા

Gujarat/રાજકોટમાં ધોળે દિવસે લૂંટની ઘટના, બુકાનીધારીઓએ હથિયાર બતાવી ચલાવી લૂંટ, ન્યારી ડેમે ગાર્ડી કોલેજની 3 છાત્રાઓ સાથે બનાવ, વિદ્યાર્થીનીના કપાળે બંધુક તાકી મોબાઇલની લૂંટ

Gujarat/રાજકોટમાં યુવાને કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ કમિશનર કચેરી ખાતે કર્યો પ્રયાસ, ન્યાય આપવાની માંગણી સાથે આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે યુવાનની ધરપકડ કરી પૂછપરછ કરી શરૂ

Gujarat/બનાસકાંઠામાં લમ્પી વાયરસે વધારી ચિંતા, જિલ્લામાં 200થી વધુ કેસ નોંધાયા, કેસ વધતા તંત્ર થયું દોડતું, જિલ્લામાં સૌથી વધુ કેસ ધાનેરામાં નોંધાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy