Gujarat/
રાજકોટમાં ધોળે દિવસે લૂંટની ઘટના, બુકાનીધારીઓએ હથિયાર બતાવી ચલાવી લૂંટ, ન્યારી ડેમે ગાર્ડી કોલેજની 3 છાત્રાઓ સાથે બનાવ, વિદ્યાર્થીનીના કપાળે બંધુક તાકી મોબાઇલની લૂંટ
