હત્યા/
જૂનાગઢઃ ચોરવાડના સુખપુર ગામે યુવાનની હત્યા પ્રેમ સંબંધમાં થઈ યુવાનની હત્યા યુવતીને મળવા જતા યુવાનને માર માર્યો યુવતીના પરિવારે ઢોર માર મારતા યુવાનનું મોત સારવાર દરમિયાન યુવાને તોડ્યો દમ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
