Gujarat/અમદાવાદ: માનવ અવશેષ મળવાનો મામલો, પોલીસ મુખ્ય આરોપીની શોધમાં, પિતાએ પુત્રની હત્યા કરી હોવાની શંકા, અનેક લોકોની ક્રાઇમ બ્રાન્ચે કરી છે અટકાયત
Gujarat/રાજકોટ શહેમાં જોરદાર વરસાદી ઝાપટું, ગોંડલ રોડ,ઢેબર રોડ,યાજ્ઞિક રોડ પર વરસાદ, ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/જામનગર જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચામાં, જેલમાં વારે વારે મળી આવે છે પ્રતિબંધિત વસ્તુઓ, SP પ્રેમસુખ ડેલુંએ આપ્યો સરપ્રાઈઝ ચેકિંગનો આદેશ, DYSP અને SOGની ટીમ દ્વારા હાલ જેલમાં ચેકીંગ
Gujarat/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે, માણસાના 5 કાર્યક્રમમાં અમિત શાહની હાજરી, અમિત શાહ પહોંચ્યા કાર્યક્રમ સ્થળ, અક્ષયપાત્ર દ્વારા નિર્મિત રસોડાનું લોકાર્પણ
Gujarat/વલસાડઃ જિલ્લામાં વરસાદી માહોલ, વાપી, સહિત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ, અઠવાડિયા બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ
Gujarat/સુરત APMC વિવાદનો અંત, ચેરમેન પદે અંતે રમણ પટેલની વરણી, રમણ અંબેલાલ પટેલ બિનહરીફ ચૂંટાયા, વિવાદાસ્પદ પૂર્વ ચેરમેન રમણ જાનીની સૂચક ગેરહાજરી
Gujarat/વડોદરાઃ MS યુનિ.ને કલંકિત કરતી ઘટના, હોસ્ટેલમાં ચાલતી હતી શરાબની મહેફિલ, મહેફિલ માણતા બે વિદ્યાર્થી ઝડપાયા, LBS બોયઝ હોસ્ટેલમાં શરાબની મહેફિલ
Gujarat/પોરબંદર: કોસ્ટ ગાર્ડે 8 ઈરાની ક્રુ મેમ્બર સાથે બોટ ઝડપી, NCB અમદાવાદની ટીમ દ્વારા બોટમાં સર્ચ શરુ, અન્ય સુરક્ષા એજન્સીઓને બોટથી દૂર રાખી સર્ચ યથાવત, ડ્રગ્સ હોવાની શંકાના આધારે ઈરાની નાગરિકોની પૂછપરછ
Gujarat/પોરબંદર: કોસ્ટ ગાર્ડે 8 ઈરાની ક્રુ મેમ્બર સાથે બોટ ઝડપી, NCB અમદાવાદની ટીમ દ્વારા બોટમાં સર્ચ શરુ, અન્ય સુરક્ષા એજન્સીઓને બોટથી દૂર રાખી સર્ચ યથાવત, ડ્રગ્સ હોવાની શંકાના આધારે ઈરાની નાગરિકોની પૂછપરછ
Gujarat/જૂનાગઢ: કેશોદના બસ સ્ટેશન રોમિયોનો ત્રાસ, વિદ્યાર્થીનીઓ ST બસ સાથે પો. સ્ટેશન પહોંચી, રોમિયોગિરી કરતા યુવાનો દ્વારા કરવામાં આવે છે હેરાન, બસ સ્ટેશનમાં પોલીસ પેટ્રોલિંગ રાખવા કરી રજૂઆત