Gujarat/
જામનગર જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચામાં, જેલમાં વારે વારે મળી આવે છે પ્રતિબંધિત વસ્તુઓ, SP પ્રેમસુખ ડેલુંએ આપ્યો સરપ્રાઈઝ ચેકિંગનો આદેશ, DYSP અને SOGની ટીમ દ્વારા હાલ જેલમાં ચેકીંગ
