Gujarat/
અમદાવાદમાં પોલીસના વધુ બે અધિકારી કોરોના સંક્રમિત, ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલીક કોરોના પોઝિટિવ, DYSP એ.આર.ઝનકાત થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધી 500થી વધુ કર્મી કોરોના સંક્રમિત
