Gujarat/ દરિયામાં લો પ્રેશર સર્જાતા દ્વારકા જિલ્લામાં તારીખ ૭ થી ૯ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ, નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા તંત્રને સૂચના. હેલ્પલાઇન નંબર- 02833 232215, 7859923844

Breaking News