Gujarat/અમરેલીના બાબરા પંથકમા ધોધમાર વરસાદ, અમરેલી ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ, વલારડી, ચમારડી, વાવડીમાં ધોધમાર વરસાદ
Gujarat/વલસાડ: શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, મંતવ્ય ન્યૂઝના એહવાલની અસર જોવા મળી, ગતરોજ ખાડાના સમાચાર કર્યા પ્રસારિત, છીપવાડ અંડરપાસ ગરનાળામાં પડ્યા છે ખાડા
Gujarat/વડોદરાઃ માનવ વસ્તી વાળા વિસ્તારમાં મગર, વધુ એક મહાકાય મગરનું કરાયું રેસ્કયું, દુમાડ ગામના ખેતરમાંથી કરાયું રેસ્કયુ
Gujarat/મહેસાણાઃ GST રદ્દ કરવા ઠરાવ કરાયો, અર્બુદા સેનાની કારોબારીમાં કરાયો ઠરાવ, વિપુલ ચૌધરી દ્વારા અર્બુદા સેના કરાઈ છે ઉભી, અર્બુદા સેનામાં પશુપાલકોની વધુ સંખ્યા
Gujarat/અમરેલીઃરખડતા પશુમાં લમ્પી વાયરસ અનુમાન, વડિયામાં પશુમાં લમ્પી વાયરસના લક્ષણોનું અનુમાન, તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવી જરૂરી, શહેરના અન્ય પશુઓમાં ફેલાવવાનો ભય
Gujarat/અરવલ્લીના ભિલોડા ધોધમાર વરસાદ, ભિલોડા બે કલાકમાં 2 ઇંચ વરસાદ, પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા
Gujarat/રાજકોટઃ ખરાબ રોડ રસ્તાને લઈને લોકો પરેશાન, ઢેબર રોડ પર ખરાબ રસ્તાના લઈ રીક્ષા ઉંધી, પહેલા પણ અનેક વાહનો ઉંધા પડ્યાનું આવ્યા સામે, શહેરમાં સૌથી વધુ ખરાબ રસ્તા કોઠારીયા રોડ પર
Gujarat/અરવલ્લી: ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ, ભિલોડા,રીંટોડા,ધોલવાણી,વાંકાનેરમાં વરસાદ, પોલીસ સ્ટેશન પાસે રોડ પર ભરાયા પાણી, હવામાન વિભાગની છે ભારે વરસાદની આગાહી
Gujarat/ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બે જહાજોની પુછપરછ, બે માલ વાહક જહાજને ઓખા બંદરે લવાયા, જહાજો શંકાનાં આધારે કોસ્ટ ગોર્ડે કરી કાર્યવાહી
Gujarat/પાટણઃ વહાણા ગામની 16 વર્ષીય સગીરા પર હુમલો, ઠાકોર જીવનજી નામના વ્યક્તિએ કર્યો હુમલો, ધો.10માં અભ્યાસ કરતી સગીરા, સગીરા પાસે ઇસમે કરી બિભસ્ત માંગણી