Gujarat/વડોદરાઃ M S યુનિ.ના વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ, ભૂખ હડતાળનો આજે બીજો દિવસ, ABVPના કાર્યકરો દ્વારા ભૂખ હડતાળ, TY B.COMના રિઝલ્ટને લઈ વિદ્યાર્થીમાં રોષ
Gujarat/રાજકોટ: પાલક પિતા બન્યો હૈવાન, દત્તક લીધેલી પુત્રી સાથે કર્યા અડપલા, કારખાનાના વેપારી સાથે મળી કર્યા અડપલા, અવાર નવાર સગીરા સાથે આચરતા હતા દુષ્કર્મ
Gujarat/મહેસાણાઃ સુદાસાણાં ગામે દેખાયુ રીંછ, રીંછના આતંકથી લોકોમાં ભય, રાત્રીના અંધારામાં ગામમાં રીંછ આવ્યુ, રીંછ ગામના ઘરમાં કરે છે તોડફોડ, તોડફોડ કરવાનો વીડિયો આવ્યો સામે, રીંછના કારણે 4 ગામના લોકો પરેશાન, વન વિભાગને જાણ કરવા છતાં કોઈ પગલા નહી,
Gujarat/વડોદરાઃ ગોત્રી હાઈ પ્રોફાઈલ રેપ કેસ મામલો, આરોપી રાજુ ભટ્ટે મુકેલી જામીન અરજી કોર્ટે નામંજુર, 24 વર્ષની યુવતી પર રેપ ગુજાર્યોનો આરોપ, આરોપી રાજુ ભટ્ટ 10 મહિનાથી જેલમાં કેદ,
Gujarat/વડોદરાઃ મુજમહુડા ગામમાં ડ્રેનેજ લાઈન પાણી ભરાયા, અસહ્ય ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, સ્થાનિક રહીશોને રોગચાળો વકરવાની શક્યાતા, કોર્પોરેશને ફરિયાદ છતાં પાણીનો નિકાલ નહીં, પાણીના નિકાલ ન થતાં લોકોમાં રોષ,
Gujarat/સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર યથાવત, રાજકોટમાં 100થી વધુ પશુઓ વાયરસનો ચેપ, રાજકોટનું તંત્ર થયું દોડતું, બેઠક બોલાવી બેંગલુરુંથી ડોઝ મંગાવ્યા, વાયરસને લઇ સરકાર પાસે સહાયની માંગ, પશુઓનું રસીકરણ તેજ કર્યુ, સૌરાષ્ટ્ર, કચ્છમાં 3 લાખ પશુઓનું રસીકરણ કરાયું, રાજ્યના 11 જિલ્લાઓમાં લમ્પી વાયરસના લક્ષણો, રસીકરણ માટે હેલ્પલાઇન નંબર થયા જાહેર, 1962 ડાયલ કરી રસીકરણ કરાવી શકે છે પશુપાલકો, પશુઓને ગંદકીથી દૂર રાખવું, વાયરસ મચ્છર, માખી, જૂ, ઇતરડીથી ફેલાય છે, પશુપાલકોમાં ભયનો માહોલ, સરકાર પાસે જરૂરી મદદ ની માંગણી, રાજ્ય સરકાર લમ્પી વાયરસ ને લઈને ચિંતિત, પશુધન ઉપર લમ્પી વાયરસ નો જોખમ, લમ્પી વાયરસથી સૌરાષ્ટ્ર, કચ્છના 144 પશુઓના મોત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 536 ગામોના પશુઓને વાયરસના લક્ષણો,
Gujarat/અરવલ્લીઃ યાત્રાધામ શામળાજી પંથકમાં વરસાદ, વહેલી સવારથી વરસાદની શરૂઆત, ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેતી લાયક વરસાદથી ધરતી પુત્રોમાં ખુશી, 3 દિવસ માટે હવામાન ખાતાએ આપી છે આગાહી,
Gujarat/અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, ગુજરાતને આપશે વિકાસ ભેટ, માણસા પણ જશે કેન્દ્રિય ગૃહમંત્રી,
Gujarat/રાજ્યના 11 જિલ્લાઓમાં લમ્પી વાયરસના કહેર યથાવત, તો વાયરસને લઈ પશુઓનું રસીકરણ કરાયું તેજ, 1962 ડાયલ કરી પશુપાલકો કરાવી શકશે પશુઓનું રસીકરણ
Gujarat/રાજ્યમાં આજથી 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર