Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Sports/ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટઈન્ડીઝ સામે છેલ્લા બોલમાં મેળવી જીત. તો સિરાજ બન્યો મેચનો હીરો

Gujarat/ખા.શાળાની ફી મુદ્દે HCનો ચુકાદો, ખાનગી શાળાઓ નફાખોરી નહીં કરી શકે, સુવિધા બાબતે ફી વસુલી શક્શે, એડમિશન, સત્ર અને ટ્યુશન ફી લઇ શકશે, ભવિષ્યના ડેવલેપમેન્ટ માટે કોસ્ટ વસુલી શક્શે, ખા.શાળાઓ અતિશય વધારે ફી નહીં લઇ શકે, FRC વેરિફિકેશન વગર ક્લેમ નકારી નહીં શકે, FRC ખા.શાળાનું લીઝ, રેન્ટ નકારી નહીં શકે, પગારધોરણ મુદ્દે FRC તપાસ કર્યા વગર નહી કરી શકે નિર્ણય

Entertainment/68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, અજય દેવગણને તાહ્નાજી ફિલ્મ માટે બેસ્ટ અભિનેતા એવોર્ડ, વિશાલ ભારદ્વાજને બેસ્ટ સંગીતકારનો એવોર્ડ

Gujarat/પશુઓમાં લમ્પી રોગને લઈ સરકાર ગંભીર, મુખ્યમંત્રીએ ઉપાયો કરવા સૂચનાઓ આપી, કચ્છ-જામનગરના પશુપાલન નિયામકને સૂચના, વેક્સિનેશન, દવાઓના જથ્થો વધારવા સૂચના, વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી

Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દ્વારકાની મુલાકાતે, દ્વારકાધીશના કરશે દર્શન, દ્વારકાથી સીધા જશે દિલ્હી, રાષ્ટ્રપતિ કોવિંદના વિદાય સમારોહમાં આપશે હાજરી

Gujarat/સુરતના સરથાણામાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર બાઈક પર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ..ઈજા થતાં વેપારીને હોસ્પિટલ લઈ જવાયો

Gujarat/કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.1ની તીવ્રતા, દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

Education/સીબીએસઈનું ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 92.71 ટકા વિદ્યાર્થીઓ પાસ

International/દિનેશ ગુણવર્દને શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત

Gujarat/જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળનો વિરોધ, GPCC ઓફિસ પર બજરંગદળે લગાવ્યા પોસ્ટર, રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના લગાવ્યા પોસ્ટર, કોંગ્રેસ ઓફિસ પર હજ હાઉસનું લખાણ લખ્યું, મોડી રાત્રે કોંગ્રેસ ઓફિસના મુખ્ય ગેટ પર કરાયુ લખાણ, રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું, જગદીશ ઠાકોરે ગઇ કાલે આપ્યું હતુ નિવેદન, દેશની તિજોરી પર સૌથી પહેલો માઇનોરીટીનો હક છે, લધુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે આપ્યુ હતું નિવેદન, કોંગ્રેસ નેતાઓને જાણ થતાં લખાણ પર સફેદ કુંચડો ફેરવાયો,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy