Gujarat/ જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળનો વિરોધ, GPCC ઓફિસ પર બજરંગદળે લગાવ્યા પોસ્ટર, રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના લગાવ્યા પોસ્ટર, કોંગ્રેસ ઓફિસ પર હજ હાઉસનું લખાણ લખ્યું, મોડી રાત્રે કોંગ્રેસ ઓફિસના મુખ્ય ગેટ પર કરાયુ લખાણ, રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું, જગદીશ ઠાકોરે ગઇ કાલે આપ્યું હતુ નિવેદન, દેશની તિજોરી પર સૌથી પહેલો માઇનોરીટીનો હક છે, લધુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે આપ્યુ હતું નિવેદન, કોંગ્રેસ નેતાઓને જાણ થતાં લખાણ પર સફેદ કુંચડો ફેરવાયો,

Breaking News