Gujarat/આજે 36 મી નેશનલ ગેમ્સના લોગોનું અનાવરણ, મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી દ્વારા કરાશે અનાવરણ, મહાત્મા મંદિર ખાતે સવારે 9.30 વાગે યોજાશે કાર્યક્રમ, ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન સાથે કરાશે MOU,
Gujarat/ગુજરાતના 40 હજારથી વધુ ડોક્ટરોની હડતાળ, રાજ્યભરના તમામ ખાનગી ડોક્ટરો હડતાળ પર, 30 હજારથી વધુ પ્લાન્ડ સર્જરી અટકી પડશે, OPD-ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ, ફાયર NOC, ICU માટેના નિયમોનો કરશે વિરોધ, ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા હડતાળનું એલાન,
Gujarat/રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે, દ.ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની અગાહી, આવતીકાલથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી, 23 થી 25 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુલાઈ માસમાં થનાર વરસાદથી 66 ટકા વરસાદ વધુ પડ્યો, સાયક્લોનિક સર્ક્યુલેશન શક્રિય થતા સાર્વત્રિલ વરસાદ નોંધાશે, કચ્છમાં પણ વરસાદના કારણે રેડ એલર્ટ નોંધાયું,
Gujarat/જગદીશ ઠાકોરના નિવેદનના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ભવન પર લગાવાયા હજ હાઉસના લખાણ વાળા પોસ્ટર….બજરંગ દળના કાર્યકરો પર આક્ષેપ
Gujarat/રાજ્યમાં આજથી ફરી વધશે વરસાદનું જોર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,તો આવતીકાલથી ઉત્તર અને મધ્યગુજરાતમાં આગાહી
Gujarat/રાજકોટ પ્રવાસે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલ પર સાધ્યું નિશાન, કહ્યું- ગુજરાતને શ્રીલંકા બનવા નહીં દઈએ, રેવડી વાળાને ગુજરાતમાં ઘૂસવા નહીં દઈએ