Not Set/દ્રૌપદી મુર્મૂ બન્યાં દેશના નવા રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મૂને મળ્યા 2161 મત મળ્યા, ગુજરાતમાં 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ , બિહારમાં છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ, જીતની ઔપચારિક જાહેરાત બાકી, દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યાં મુર્મૂ
Gujarat/રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 816 નવા કેસ સામે 745 દર્દીઓ થયાં સાજા. 2 લોકોના મૃત્યુ. રાજ્યમાં હાલ 5168 એક્ટિવ કેસ
Gujarat/લાંચ અને હથિયારના લાયસન્સના કેસમાં કલેક્ટર કે.રાજેશ અને ખાનગી કંપનીના માલિક સામે ચાર્જશીટ દાખલ…જમીન ફાળવણી મુદ્દે પણ કાર્યવાહી
Not Set/રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદોના મતની ગણતરી પૂર્ણ, મુર્મૂને 540,યશવંત સિન્હાને 208 મત મળ્યા, રાજ્યોની ગણતરી ચાલુ
Not Set/નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીને પહેલા દિવસે 3 કલાક સુધી સવાલ પુછ્યા, 25 જુલાઈએ ફરીથી બોલાવ્યા
Gujarat/સાબરકાંઠામાં અનાજનો જથ્થો સગેવગે કરનાર સામે કાર્યવાહી, 58 દુકાનદારોને રૂપિયા 1 કરોડ 62 લાખનો દંડ, જ્યારે બે દુકાનોનો કાયમી ધોરણે પરવાનો રદ
Gujarat/વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાને લઈ મહિલાઓ બની રણચંડી….વોર્ડ નં.7ની કચેરીને તાળા મારી નોંધાવ્યો વિરોધ