Gujarat/
બનાસકાંઠાના વાવ પંથકમાં વરસાદી માહોલ, સરહદી વિસ્તારમાં વરસ્યો વરસાદ, ચોથાનેસડા,ચંદનગઢ,રાછેણા સહિતના ગામોમાં વરસાદ, વરસાદ થતાં વાવેતર કરેલ પાકને જીવંત દાન
