Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મહેસાણાઃ બહુચરાજી ધારાસભ્યની ચીમકી, ધારાસભ્ય ભરતજી ઠાકોરે આપી ચીમકી, બહુચરાજી – શંખલપુર બિસ્માર રોડ મુદ્દે ચીમકી, બે યાત્રાધામ વચ્ચેનો રોડ ખાડામય બની ગયું છે

Gujarat/વડોદરાઃ સિદ્ધેશ્વર ગ્રુપ પર ITનું સર્ચ ઓપરેશન, સિદ્ધેશ્વર ગ્રુપ પર આઇટીનું મોટું ઓપરેશન, ઇન્કટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ સરું કરી, હરણી, આજવા રોડ, ગોત્રીમાં ચાલી રહી છે સાઇટો, બાંધકામ ક્ષેત્રે કામ કરતા ગ્રુપ પર આઇટીની તપાસ

Gujarat/રાજકોટઃ પો.કોન્સ્ટેબલની બદલી બાદ કરાયો સસ્પેન્ડ, હેડ કોન્સ્ટે.વિજયગીરી ગોસ્વામીને સસ્પેન્ડ કરાયો, 5 લાખની માંગણી કરનાર કોન્સ્ટે.ને કરાયો સસ્પેન્ડ, બુટલેગર પ્રતિક ચંદારાણા સાથેની ક્લિપ થઇ હતી વાયરલ

Gujarat/દિયોદરમાં ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા, વરસાદના આગમનથી વાતાવરણથી પ્રસરી ઠંડક, ઝાપટા પાડતા શહેરના રસ્તાઓ થયા પાણી પાણી

Gujarat/આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના MLAનો કર્યો હતો સંપર્ક, કોંગ્રેસના 3 ધારાસભ્યોનો કર્યો હતો આપે સંપર્કમાં, ઈમરાન ખેડાવાળા કર્યો હતો આપે સંપર્કમાં, જાવેદ પીરજાદા કર્યો હતો આપે સંપર્કમાં

Gujarat/જામનગરઃ ઢોરના ત્રાસને લઇ અધિકારી મેદાને, સમસ્યાને લઇ IAS, IPS અધિકારી ખુદ મેદાને, મ્યુનિ.કમિશનર અને SP પહોંચ્યા પશુપાલકોના દ્વારે, અનેક વિસ્તારોમાં પહોંચ્યા અધિકારીઓ

Gujarat/ભાવનગરઃ વંદે ગુજરાત વિકાસ રથ પડ્યો ખાડામાં, ઉમરાળા રોડ પાસેની ઘટના, વિકાસનો રથ ખાડામાં પડતા ટ્રાંફિક જામ

Gujarat/વડોદરાઃ સફાઈ કર્મચારીઓનો દ્વારા વિરોધ, કોર્પોરેશન કચેરી બહાર કર્યો વિરોધ, હજારોની સંખ્યામાં કર્મચારીઓએ કર્યો વિરોધ, બેનર પોસ્ટર અને ઝાડુ સાથે વિરોધ પ્રદર્શન

Gujarat/આણંદ: પોલીસ જવાનની હત્યા મામલો, મૃતદેહ આણંદના સુદણ ગામે લઈ જવાયો, આણંદ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું, પોલીસ અધિક્ષક સહિત પો.કર્મીઓ રહ્યા ઉપસ્થિત

Gujarat/જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાનો મામલો, સમગ્ર મામલે IAS, IPS અધિકારી ખુદ મેદાને ઉતર્યા, મ્યુનિ.કમિશનર અને SP પહોંચ્યા પશુપાલકોના દ્વારે, સુભાષ માર્કેટ સહિતના વિસ્તારોમાં પહોંચ્યા અધિકારીઓ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy