Gujarat/અમદાવાદ: વાસણામાંથી મળ્યો મૃતદેહ, કચરાપેટીમાંથી કાપી નાખેલો મૃતદેહ મળ્યો, વાસણા પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/જુનાગઢ: ગીર મધુવંતી ડેમમાં નવા નીરની આવક, નીચાંણ વાળા વિસ્તારોને કરાયા એલર્ટ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક, મધુવંતી ડેમ નજીક અવરજવર ન કરવા અપાય ચેતવણી
Gujarat/અંબાજી ગબ્બર પરનો રોપ વે રહેશે બંધ, મેન્ટેન્સ માટે અંબાજીમાં 4 દિવસ રોપ વે બંધ, 25થી 28 જુલાઇ સુધી રોપ વે બંધ રહેશે
Gujarat/આજે સાંજે પ્રદેશ ભાજપની કોર કમિટી મળશે, મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે બેઠક, સી આર પાટિલની અધ્યક્ષતામાં મળશે કોર કમિટી, મુખ્યમંત્રી સહિત કોર કમિટીના સભ્યો રેહશે હાજર
Gujarat/આજે સાંજે પ્રદેશ ભાજપની કોર કમિટી મળશે, મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે બેઠક, સી આર પાટિલની અધ્યક્ષતામાં મળશે કોર કમિટી, મુખ્યમંત્રી સહિત કોર કમિટીના સભ્યો રેહશે હાજર
Gujarat/વલસાડના કૈલાશ રોડની ઘટના, ત્રીજા માળેથી કિશોરની મોતની છલાંગ, સ્કુલ નહીં જવાનું કહી કરી આત્મહત્યા, કિશોર ઓનલાઇન ગેમ રમવાનો હતો આદી
Gujarat/આણંદ: પોલીસ જવાનની હત્યા મામલો, બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો, ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને હાજર થવા જણાવાયું
Gujarat/આણંદ: પોલીસકર્મી પર ટ્રેલર ચઢાવી દેવાતા મોત, ફરજ દરમિયાન બનેલ બનાવમાં પોલીસ કર્મીનું મોત, શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા બની ઘટના, સારવાર દરમિયાન પગ કાપવાની ફરજ પડી હતી
Gujarat/ગાંધીનગરઃ રાજ્યના મનરેગા કર્મચારીઓના દેખાવો, પડતર માગોને લઈને દેખાવો, વર્ષોની પગાર વધારો નહિ થતા રોષ, અંદાજીત 3500 જેટલા કર્મચારીઓમાં રોષ