Gujarat/રાજ્યભરના તમામ ખાનગી ડોક્ટરો જશે હડતાળ પર, OPD તથા ઇમરજન્સી સહિતની સારવાર રહેશે બંધ, ફાયર NOC માટેના નિયમોનો કરશે વિરોધ, ઇન્ડિયન મેડિકલ એસો દ્વારા 1 દિવસ હડતાળનું એલાન
Gujarat/ફિલ્મમેકર અવિનાશ દાસની ધરપકડ, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે કરી અવિનાશની ધરપકડ, ગૃહમંત્રીની ખોટી પોસ્ટ મુકવા બાબતે થઈ હતી ફરિયાદ, પૂજા સિંઘલ સાથેનો ફોટો મોર્ફ કરી વાયરલ કર્યાનો આરોપ
Gujarat/અમદાવાદ: નવરંગપુરા લૂંટ કેસમાં આરોપી હાથવેંતમાં, આરોપી 42 લાખની લૂંટને અંજામ આપી ફરાર, પોલીસે ચાર ટિમ બનાવી તપાસ હાથધરી, છારા ગેંગ લૂંટમાં સામેલ હોવાની આશંકા
Gujarat/મહીસાગર: યોજનાની સાયકલો ભંગારમાં, લુણાવાડામાં યોજનાની સાયકલો ભંગારમાં, વર્ષ 2019,20 અને 2021 ની શાળા પ્રવેશોત્સવની સાયકલો, શાળા પ્રવેશોત્સવ યોજના અંતર્ગત અપાય છે સાયકલો
Gujarat/વડોદરા: વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં સતત વધારો, વિશ્વામિત્રીનું જળ સ્તર 17 ફૂટે, 25-28 ફૂટે જળ સપાટી ભયજનક ગણાય છે, નીચાણ વાળા વિસ્તારને કરાયા છે એલર્ટ
Gujarat/રાજસ્થાનની મહિલાઓને ગુજરાતમાં વેચવાનું રેકેટ, આદિવાસી વિસ્તારની મહિલાઓને વેચવાનું રેકેટ, રાજસ્થાનના પિંડવાડા પોલીસે પકડી ટોળકી, ઉત્તર ગુજરાતની ટોળકીને પોલીસે ઝડપી
Gujarat/અમદાવાદ:ITનું મેગા ઓપરેશન, ચીરિપાલ ગ્રુપ પર ITની તવાઇ, ટેક્ષટાઇલ,શિક્ષણ સાથેના વ્યવસાયમાં છે ચિરીપાલ ગ્રુપ, વેદપ્રકાશ ચિરીપાલને ત્યાં દરોડાની માહિતી, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા, બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા, શિવરંજની પાસેના ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટકયુ, અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા, જયોતિપ્રકાશ ચિરીપાલને ત્યાં દરોડા, વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા, નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ, આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા, મોટા પાયે શંકાસ્પદ વ્યવહાર મળવાની આશંકા,
Gujarat/અમદાવાદમાં ફરીથી ITનું મેગાઓપરેશન…ચીરિપાલ ગૃપના વેદપ્રકાશ ચીરિપાલ, બ્રિજમોહન ચીરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા
Gujarat/રાજ્યમાં 22 જુલાઈથી ફરી ખાબકશે ધોધમાર વરસાદ, 23 જુલાઇના રોજ પણ ભારે વરસાદની આગાહી, 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના, 8જીલ્લામાં ભારેથી અતીભારે વરસાદની આગાહી,
Gujarat/ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન, અમદાવાદમાં 14 રમતની સ્પર્ધા યોજાશે, ગાંધીનગરમાં 8 રમતની સ્પર્ધા થશે, ભાવનગર, સુરત, વડોદરામાં પણ યોજાશે સ્પર્ધા, રાજકોટમાં પણ કુલ 14 રમતો રમાશે,