Gujarat/ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં અતિવૃષ્ટિ અને બચાવ કામગીરી અંગે કરાઈ ચર્ચા….60 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર..એસટી બસના રૂટ ફરી કરાયા ચાલુ..
Gujarat/હવામાન વિભાગની આગાહી, 22 તારીખથી વરસાદનું જોર વધે તેવી શક્યતા, 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતા
Gujarat/અરવલ્લીના મોડાસામાં થયેલી લૂંટના પ્રયાસ મામલે પોલીસને મળી મોટી સફળતા, ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોની કરાઈ ધરપકડ
Gujarat/યાત્રાધામ શામળાજીમાં 1 કલાકમાં બે ઇંચ વરસાદથી પાણી-પાણી, બસ સ્ટેન્ડથી મંદિર જવાના રસ્તામાં 2 ફૂટ પાણી, રતનપુર ચોકી પાસે નેશનલ હાઇવે પાણીમાં, નેશનલ હાઇવે પરના વાહન વ્યવહારને અસર
Gujarat/ઉપરવાસથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમના 13 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા….સુરતના 12 જેટલા ગામો થયા સંપર્ક વિહોણા
Gujarat/આગામી 3 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના
Gujarat/શ્રાવણના તહેવાર પહેલાં ખાદ્યતેલના ભાવમાં વધારો…સીંગતેલના ડબ્બાના ભાવ પહોંચ્યા 2800ને પાર…કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો
Gujarat/ગાંધીનગરમાં આજે સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક…..અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો પીએમ મોદીની ગુજરાત મુલાકાત અંગે થશે ચર્ચા..