Gujarat/સુરતમાં ભારે પવન તેમજ ભારે વરસાદની આગાહીને લઈને ડુમસ બીચ સહેલાણીઓ માટે..સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું..
Gujarat/ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત, ઓબ્ઝર્વર ટી કે સિંહ અને મિલિંદ દેવરા આજે અમદાવાદ આવશે
Shocking news/મુંબઇના જાણીતા ગાયક ભૂપિંદરસિંહનું નિધન છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા ભૂપિંદરસિંહ 82 વર્ષની ઉંમરે ભૂપિંદરસિંહે લીધા અંતિમ શ્વાસ ભૂપિંદરસિંહના પત્નીએ આપી નિધનની જાણકારી
Gujarat/ગણેશ વાસુદેવ માવળકર સંસદીય અભ્યાસ યોજાશે, તાલીમ બ્યુરોને ઉપક્રમે યોજાશે યુવા મોડલ એસેમ્બલી, 21 જુલાઈ CMના હસ્તે કરવામાં આવશે ઉદ્ઘાટન, કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે થશે
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 596 કેસ, 24 કલાકમાં 604 કોરોના દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4768, અમદાવાદ શહેરમાં 203,સુરત શહેરમાં 58 કેસ, વડોદરા શહેરમાં 47, ભાવનગર શહેરમાં 13 કેસ મહેસાણામાં 39 કોરોના કેસ નોંધાયા
Gujarat/વડોદરાઃ VMC ડોર ટુ ડોર કચરા કૌભાંડ, કાઉન્સિલરનો કરોડોના કૌભાંડનો આક્ષેપ, ભાજપના કાઉન્સિલરના કૌભાંડ પર આક્ષેપ, કાઉન્સિલર મેયરને રજુઆત કરવા પહોંચ્યા
Gujarat/અમદાવાદઃ કે.રાજેશના વધુ રિમાન્ડનો મામલો, CBIએ વધુ 10 દિવસના રિમાન્ડની કરી માગ, CBI કોર્ટે વધુ રિમાન્ડની માગ ફગાવી
Gujarat/વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભુકંપ, મોટી કોરવડ જિ.પં.સભ્ય નિર્મલા બેને આપ્યું રાજીનામુ, વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે નિર્મલા જાધવ, સોશિયલ મીડિયા મારફતે આપ્યું રાજીનામું