Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં કોરોનાના 245 કેસ નોંધાયા, શહેરમાં 201 કેસ પોઝિટિવ આવ્યા, ગ્રામ્યમાં 44 પોઝિટિવ કેસ આવ્યા

Gujarat/સાવલીમાં વાંકાનેર જિ.પં.ના માજી સભ્યનું મોત, જિ.પં.ના માજી સભ્ય તીરથસિંહ રાઠોડનું મોત , ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ લડયા હતા , ટિકિટ ન મળતાં તીરથસિંહ હતા આઘાતમાં

India/ઉત્તરાખંડના સીએમ કોરોના સંકર્મિત, તીરથસિંહ રાવત કોરોના પોઝિટિવ, સીએમએ ટ્વીટ કરીને આપી જાણકારી

Gujarat/જૂનાગઢ કેશોદના MLAએ લીધી, દેવાભાઈ માલમે લીધી કોરોનાની રસી , કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો,

Gujarat/સોમા સામે સમીર શાહની નવી સંસ્થા થશે કાર્યરત, 1 એપ્રિલથી સંસ્થા કરશે કામગીરી, સોમાની સામે મેદાનમાં નવું એસોસિએશન, ઓઇલ મિલરો,તેલનાં વેપારી સહિત સભ્યો જોડાશે

Gujarat/જામનગર મનપાનું 610.49 કરોડનું ડ્રાફ્ટ બજેટ, મનપા કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કર્યું રજૂ, વર્ષ 2021-22નું 610.49 કરોડનું કરવિહોણું બજેટ

Gujarat/જેતલસરમાં સગીરાની હત્યાનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા જેતલસર, સગીરાનાં ઘરે પાઠવી શ્રદ્ધાંજલિ, મૃતક સગીરાનાં પરિજનોને પાઠવી સાંત્વના, પાટીલ સાથે જયેશ રાદડીયા જોડાયા, ભરત બોઘરા,રાજુભાઇ ધ્રુવ રહ્યાં હાજર, જિ.પં.પ્રમુખ ભુપતભાઇ બોદર પણ હાજર

Gujarat/ગાંધીનગરમાં સચિવાલયમાં કોરોનાના કેસ , 2 મંત્રીઓના પીએસ કોરોના પોઝિટિવ , મંત્રી આર.સી ફળદુના પીએસ મહેશ લાડ , મંત્રી દિલીપ ઠાકોરના પીએસ ધર્મજીત યાજ્ઞિક , અગાઉ 5 અધિકારી આવ્યા હતા કોરોના પોઝિટિવ

Gujarat/ડે.સીએમ નીતિન પટેલનું નિવેદન, રવિવારે રજાનાં દિને રસી આપવાની કરાઇ કામગીરી, રોજ બે લાખથી વધુ રસી લેશે તેવો અંદાજ, 2.07 લાખ લોકોને અત્યાર સુધી રસી અપાઇ, રાજ્યમાં નિયમિત રીતે રસીકરણની કામગીરી યથાવત

Gujarat/રાજકોટ મનપાનું 2291.24 કરોડનુ બજેટ મંજૂર , મનપાનું વર્ષ 2021-22નું સુધારા સાથે બજેટ રજૂ , કમિશનરે સૂચવેલા પ્રસ્તાવને સ્ટે.કમિટીની લીલીઝંડી,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy