Gujarat/
ડે.સીએમ નીતિન પટેલનું નિવેદન, રવિવારે રજાનાં દિને રસી આપવાની કરાઇ કામગીરી, રોજ બે લાખથી વધુ રસી લેશે તેવો અંદાજ, 2.07 લાખ લોકોને અત્યાર સુધી રસી અપાઇ, રાજ્યમાં નિયમિત રીતે રસીકરણની કામગીરી યથાવત
