Breaking News/રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળશે NSA ડોભાલ અમેરિકી સુરક્ષા સલાહકારને મળશે NSA ડોભાલ 10 ગેમચેન્જર ટેકનોલોજી ટ્રાન્સફર પર કરશે વાતચીત આગામી 31મી જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં બેઠક ભારત અને અમેરિકાની આ બેઠક પર રહેશે નજર જૈક સુલિવન સાથે પ્રથમ ચર્ચા વિચારણા કરાશે ભારત માટે આ વાતચીત મનાય છે ખુબ મહત્વપૂર્ણ બંને દેશોના સુરક્ષા સલાહકારો વચ્ચે થશે ચર્ચા
Rahul Gandhi/જમ્મુમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ દિગ્વિજયસિંહના નિવેદન પર બોલ્યા રાહુલ ગાંધી હું તેમના નિવેદનથી બિલકુલ સહમત નથી: રાહુલ તે તેમનો વ્યક્તિગત મત છે,કોંગ્રેસનો નહીં આપણી સેના પર આપણને પુરો વિશ્વાસ છે સેનાએ પુરાવા આપવાની જરૂર નથી: રાહુલ ગાંધી અગાઉ સ્ટ્રાઇક પર ઉઠાવ્યા હતા સવાલ દિગ્વિજયસિંહે સર્જિકલ પર ઉઠાવ્યા હતા સવાલ