Shraddha aaftab murder mystery/લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરનાર આફતાબ સામે 6629 પાનાની ચાર્જશીટ દાખલ
Ahmedabad/અમદાવાદ: જમાલપુરમાં GPCBની દરોડો ગેરકાયદે ચાલતી પ્લાસ્ટિકની ફેકટરી પર દરોડો સરકારી જમીન પર ચાલતી હતી ફેક્ટરી પ્લાસ્ટિકને બાળીને ફેલાવાઈ રહ્યું હતું પ્રદૂષણ AMCની ટીમ, પોલીસનો કાફલો પણ દરોડામાં જોડાયો
Botad/બોટાદ: 50 વર્ષના આધેડનો મળ્યો મૃતદેહ રાણપુર તાલુકાના અલમપુરથી મળ્યો મૃતદેહ રાણપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ આધેડના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો મૃતદેહ
Ahmedabad/અમદાવાદ: જાણીતા આર્કિટેક્ટનું નિધન જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું નિધન 95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દોશીને કરાયા હતા ‘પદ્મભૂષણ’થી સન્માનિત IIM અમદાવાદની ડિઝાઈન તૈયાર કરી હતી PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી
New Delhi/દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા 5.4ની તીવ્રતા નોંધાઈ ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઈ સઘન તપાસ ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ
Surendranagar/સુરેન્દ્રનગર: પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સૌની યોજના પાણીની લાઇનમાં પડયું ભંગાણ ચુડા તાલુકાના ચોકડી ગામમાં લાઇન લીકેજ પાઈપલાઈન તુટતા પાણીનો થયો વેડફાટ વડોદથી નાગડકાની પાઇપલાઇનમાં ભંગાણ લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા જીરું, ઘઉં, કપાસના પાકોને મોટાપાયે નુકશાન સુરેન્દ્રનગરમાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ…લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા, જીરું, ઘઉં, કપાસના પાકોને ભારે નુકશાન… લાખો લીટર પાણીનો વેડફાટ
PM Modi/એવોર્ડ વિજેતા બાળકો સાથે PM મોદીનો સંવાદ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર સન્માનિત બાળકો સાથે સંવાદ બાળકો સાથે વાતચીત કરશે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મુર્મુએ 11 બાળકોને આપ્યો હતો એવોર્ડ આજે બપોરે વડાપ્રધાન કરશે વાતચીત રાજ્યમંત્રી ડો.મુંજપરા, સ્મૃતિ ઈરાની રહેશે હાજર દિલ્હી વિજ્ઞાનભવનમાં યોજાયો હતો કાર્યક્રમ