Ahmedabad/અમદાવાદમાં RBI બેંક પાસે દુકાનમાં આગ ફર્નિચરની દુકાનમાં બપોરના સમયે લાગી આગ અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ ત્રણ ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી કરી કામગીરી આગ લાગવાનું કાણર અકબંધ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં
India/ભારતે પાક.ના વિદેશ મંત્રીને આપ્યુ નિમંત્રણ SCO સમિટમાં ભાગ લેવા અપાયું આમંત્રણ SCO એક પોલિટિકલ સિકયો.ઓર્ગેનાઇઝેશન પાક.વિદેશ મંત્રીને મેના પ્રથમ સપ્તાહમાં ગોવા જવા આમંત્રણ અગાઉ SCOની રચના 2001માં કરાઈ હતી
Ahmedabad/AMTSનું વર્ષ 2023-24નું બજેટ રજૂ 7 કરોડના સુધારા સાથેનુ બજેટ રજૂ 574 કરોડ રૂપિયાનું રજૂ કરાયું બજેટ AMTSની નવી 50 બસો ખરીદવાનું આયોજન દિવ્યાંગ માટે વિનામુલ્ય પ્રવાસ રહેશે ચાલુ વર્ષે 1109 બસો પરિવહન માટે મુકાશે મુસાફરોને કનેક્ટવી માટે નવા રૂટ આયોજન રીંગ રોડ ઉપર બસ સેવા શરૂ કરવાનું આયોજન
AMTS/AMTSનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું સત્તાધીશોએ રજૂ કર્યું બજેટ સત્તાધીશોએ ડ્રાફ્ટ બજેટમાં કર્યા સુધારા 7 કરોડના સુધારા સાથે 574 કરોડનું બજેટ રજૂ કરાયુ 15 કરોડના ખર્ચે AMTSની નવી 50 બસો ખરીદાશે AMTS બસોમાં દિવ્યાંગ માટે વિનામુલ્ય પ્રવાસ રહેશે મેટ્રો રેલના વસ્ત્રાલ,એપરેલપાર્ક માટે નવા રુટનું આયોજન થલતેજ સ્ટેશન પર મુસાફરોને કનેક્ટિવીટી માટે નવા રૂટ આયોજન રીંગ રોડ ઉપર બસ સેવા શરૂ કરવાનું આયોજન ચાલુ વર્ષે 1109 બસો પરિવહન માટે મુકાશે
Jamnagar/જામનગર:આવકવેરાના દરોડા યથાવત શીપના સ્પેરપાર્ટસ બનાવતી પેઢી પર દરોડા ઇનાયત મુસા એન્ડ કંપની પર IT વિભાગનું સર્ચ પેઢીના નિવાસ સ્થાને પણ ઇન્કમ ટેક્સ વિભાગનું સર્વે વાલકેશ્વરી નજીક આવેલ નિવાસ સ્થાને સર્વે પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓનું સર્વે યથાવત સર્વે કામગીરી બાદ સત્તાવાર મળી શકે છે વિગતો
amit chavda/કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પદગ્રહણ કર્યુ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કર્યુ પદગ્રહણ પદગ્રહણ પહેલા શાસ્ત્રોત વિધિથી પૂજા કરી હતી ઉપનેતા તરીકે શૈલેષ પરમાર પણ પૂજા વિધિમાં જોડાયા
Surat/સુરત: વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત ધોરણ-5માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી અનેક ચર્ચા
Varun Gandhi/વરુણ ગાંધીના ભાવિ રાજકારણમાં મોટો વળાંક! અખિલેશ યાદવ અને જયંત ચૌધરી સાથે સંપર્કમાં પરંતુ…