Gujarat/જ્યમાં 46 વ્યવસાયો માટે લઘુત્તમ વેતનમાં વધારો રાજ્ય સરકારે કર્યો શ્રમિકોના માસિક વેતનમાં વધારો શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી જાહેરાત સરકારે શ્રમિકોના હાલના માસિક વેતનમાં કર્યો વધારો આગામી 10 દિવસમાં થશે લઘુત્તમ વેતન વધારાનો અમલ કોર્પો. અને ન.પા. વિસ્તારોના શ્રમિકોના વેતનમાં વધારો કુશળ અને અર્ધ કુશળ શ્રમિકોના વેતનમાં વધારો કુશળ શ્રમિકને હવે મળશે 12,324 રૂપિયા માસિક વેતન કુશળ શ્રમિકના માસિક વેતનમાં 2436.20 રૂપિયાનો વધારો અર્ધ કુશળ શ્રમિકને માસિક 11,986 રૂપિયા ચૂકવાશે અર્ધ કુશળ શ્રમિકના માસિક વેતનમાં રૂ. 2332.20નો વધારો બિનકુશળ શ્રમિકને ચૂકવાશે માસિક 1,752 રૂપિયા બિનકુશળ શ્રમિકના વેતનમાં રૂ. 2306.20નો વધારો શેરડી કાપણી-ભરણીના લઘુત્તમ વેતન દરમાં 100 ટકાનો વધારો
Corona Cases/રાજ્યમાં કોરોનાના નવા 118 કેસ સામે આવ્યા અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ 810 એક્ટિવ કેસ 48 દર્દીઓ સાજા થયા, 5 દર્દીઓ વેન્ટિલેટર પર રાજકોટમાં નવા 15 કેસ સામે આવ્યા સુરતમાં પણ નવા 12 કેસ નોંધાયા વડોદરામાં નવા 12 કેસ સામે આવ્યા સાબરકાંઠામાં નવા 5 કેસ નોંધાયા મહેસાણામાં 3 કેસ નોંધાયા આણંદમાં નવા 2 કેસ નોંધાયા ભાવનગરમાં પણ 3 કેસ સામે આવ્યા મહીસાગર અને નવસારીમાં 2 કેસ નોંધાયા અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છમાં 1-1 કેસ નોંધાયો મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડમાં 1-1 કેસ નોંધાયો
khalistani terrorists/અમૃતપાલનો મિત્ર ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા કોણ છે; જાણો સંપૂર્ણ માહિતી
Gujarat/અમદાવાદના રામોલ રિંગરોડ પર જાહેરમાં સળગાવાયો કચરો અદાણી સર્કલ પાસે જાહેરમાં કેમિકલ યુક્ત કચરો સળગાવાયો કચરો સળગાવતા આકાશમાં છવાયા ધુમાડાના ગોટેગોટા રામોલ ગામથી ચાર કિલોમીટર દુર સુધી દેખાયા આ ધુમાડા જાહેરમાં જ કેમિકલયુક્ત કચરો સળગાવતા લોકોમાં રોષ કેમિકલ યુક્ત કચરો સળગાવવાથી થઇ શકે છે સ્વાસ્થ્યને અસર
Mehsana/3 માસની બાળકીને તરછોડતી માતા મહેસાણાના કડીના ઘુમાસણ ગામ નજીકની ઘટના રેલવે અંડર બ્રિજ નીચેથી મળી 3 માસની બાળકી 3 માસની બાળકીને મૂકી અજાણી સ્ત્રી ફરાર નવજાત બાળકીને ગાંધીનગર સિવિલ ખસેડાઇ ગાંધીનગર સિવિલમાં અપાઈ રહી છે બાળકીને સારવાર