Gujarat Vidyapith/ગૂજરાત વિદ્યાપીઠનું રાજ્યપાલે કર્યું ઓચિંતું નિરીક્ષણ, છાત્રાલયની દયનીય હાલત જોઈ થયા દુઃખી
Junagadh/જૂનાગઢઃ વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો અમરાપુર શાળામાં બન્યો હતો છેડતીનો બનાવ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ મુખ્ય આરોપી લંપટ શિક્ષક ગિરીશ લાડાણી હજુ પણ ફરાર શિક્ષકની આચાર્યએ કરી હતી મદદ માનસિક વિકૃતિને છુપાવવા આચાર્યએ કરી હતી મદદ આચાર્ય ભાણજીભાઈ પાતરની ધરપકડ લંપટ શિક્ષકને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન
Arvalli/અરવલ્લીમાં ફરી દીપડા દેખાયા લાલપુર ગામ પાસે ડુંગર પર ત્રણ દીપડા દેખાયા રહેણાંક વિસ્તાર નજીક ત્રણ દીપડા દેખાતા લોકોમાં ભય સ્થાનિક રહીશોમાં ભારે ડરનો માહોલ વન વિભાગ દ્વારા અગાઉથી પાંજરું મુકાયું છે
Rajkot/રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં પશુઓનો ત્રાસ એક વ્યક્તિને ગાયે લીધી અડફેટે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિ. ખસેડી વ્યક્તિને માથાના ભાગે થઈ ગંભીર પ્રકારની ઇજા મનપાની પશુઓને પકડવાની કામગીરી કાગળ પર
Ahmedabad/અમદાવાદઃ પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારો AMC ની રેવન્યુ કમિટીમાં લેવાયો નિર્ણય સોસા.ની ટ્રાન્સફર ફી કરતા ઓછી હોય છે પ્રોપર્ટી ટ્રાન્સફર ફી તારીખ 16 જાન્યુઆરીથી થશે વધારો 25 લાખ સુધીના સ્લેબમાં રૂ. 1000 ટ્રાન્સફર ફી 25 થી 50 સુધીની પ્રોપર્ટીમાં રૂ. 2 હજાર ફી 50 લાખથી દોઢ કરોડની મિલકત પર 0.10% ચાર્જ ફી દોઢ કરોડથી ઉપરની મિલકત પર 0.40% ફી લેવાશે ટ્રાન્સફર ફીને કારણે AMCને વાર્ષિક 15 કરોડની થશે આવક પાછલા વર્ષમાં 10,471 કુલ મિલકત ટ્રાન્સફર થઈ 1237 મિલકત 50 લાખ ઉપરની