Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

High Court/પ્રા.શાળામાં ગુજરાતી ફરજિયાત કરવા મામલો ગુજરાતી ભાષાને લઈ HCની ટકોર ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ન બતાવેઃ HC ગુજરાત બોર્ડ સિવાય તમામ બોર્ડ માટે નિયમ 22 ડિસેમ્બરે આગામી સુનાવણી હાથ ધરાશે

Rajkot/રાજકોટઃ દેવાયત ખવડની ધરપકડ સામેથી હાજર થયા બાદ દેવાયતની ધરપકડ મયૂરસિંહ રાણા પર કર્યો હતો હુમલો 10 દિવસ બાદ દેવાયત ખવડ થયો હાજર પોલીસે દેવાયત ખવડની કરી ધરપકડ

Surendranagar/સુરેન્દ્રનગરઃ નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું લખતરના તલસાણા ગામ નજીકથી પસાર થાય છે કેનાલમાં ગાબડુ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ વલ્લભીપુર બ્રાન્ચની ડી ફોર કેનાલમાં ગાબડુ અનેક વિસ્તારમાં ખેડૂતોને પાણી ન મળતુ હોવાની ફરીયાદ બીજી તરફ કેનાલમાં ગાબડાને લઇને પાણીનો વેડફાટ છતાં નર્મદા વિભાગના અધિકારીઓ હજુ પણ નિંદ્રાધીન

World/વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી પુતિન સાથે ફોન પર PM મોદીએ કરી વાતચીત રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી

Arvalli/અરવલ્લીઃ વેજપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો ધો. 11ના વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર માર્યો સંજય પ્રજાપતિ નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ચોકલેટ ખાવા મુદ્દે લોબી અને રૂમમાં માર માર્યો શરીર પર ઈજાના નિશાન ઉપસી જતા હોસ્પિ. ખસેડ્યો વિદ્યાર્થીના વાલી દ્વારા ન્યાયની માંગણી

Weather/હવામાન વિભાગની આગાહી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના ભાવનગર, ગીરસોમનાથમાં માવઠાની આગાહી ભરૂચ, આણંદમાં પણ માવઠાની આગાહી 48 કલાક બાદ લઘુતમ તાપમાન ઘટશે 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે 20 તારીખ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે

Amit Shah/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી બેઠક ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરી અંગે સમીક્ષા ગાંધીનગર સંસદીય વિસ્તારના MLA સાથે કરી બેઠક 2036માં સંભવતઃ ગુજરાતમાં યોજાનાર છે ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આં.રા. કક્ષાના બને તે માટે તાકીદ તૈયારીઓ અંગે અમિત શાહે મેળવ્યો તાગ વિકાસના કામોને અગ્રતા આપવા અમિત શાહના સૂચન

Indian Government Sleeping

Bharat Jodo Yatra/ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, ભારત સરકાર ઊંઘી રહી છે, તવાંગ વિવાદ પર રાહુલ ગાંધીનું નિવેદન

Rahul Gandhi crowd

Bharat Jodo Yatra/પાયલોટના વિસ્તારમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ભીડ જોઈને ગેહલોત ટેન્શનમાં

Acid Attack cases Increased

acid attack/કડક કાયદો, કડક સજા છતાં એસિડ એટેકના કિસ્સા વધ્યા કેમ?

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy