Arvalli/
અરવલ્લીઃ વેજપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો ધો. 11ના વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર માર્યો સંજય પ્રજાપતિ નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ચોકલેટ ખાવા મુદ્દે લોબી અને રૂમમાં માર માર્યો શરીર પર ઈજાના નિશાન ઉપસી જતા હોસ્પિ. ખસેડ્યો વિદ્યાર્થીના વાલી દ્વારા ન્યાયની માંગણી
