Gujarat/
અરવલ્લીઃ ભિલોડામાં ગેસની બોટલ બ્લાસ્ટ, શ્રી દુર્ગા હોટલમાં ગેસની બોટલ બ્લાસ્ટ, હોટલમાં ગેસની બોટલ ફૂટતા લાગી આગ, સ્થાનિકએ બોચલો દૂર કરતા મોટી દુર્ઘના ટાળી, સ્થાનિકએ જહેમત બાદ આગ પર કાબુ, ઘર વપરાશની ગેસની બોટલનો હતો વપરાશ
