International/
યુરોપમાં હવે જર્મની કોરોનાના ભરડામાં, 24 કલાકમાં જર્મનીમાં 45 હજાર નવા કેસ, 48 કલાકમાં જર્મનીમાં 74 હજારથી વધુ કેસ, જર્મનીમાં અચાનક નવા કેસ વધતા ચિંતા, જર્મનીમાં એક્ટિવ કેસ 3.62 લાખથી વધુ, યુરોપમાં વધુ એક વેવની નવેસરથી ચિંતા
